Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
(४८६) लोकप्रकाश ।
[सर्ग २० चरन्ति तन्मण्डलार्धं यथोक्तकालमानतः। पूरयन्ति तदन्यार्धं तथा तान्यपराण्यपि ॥ ५५४ ॥ पुनर्वसूमघाश्चेति द्वयं द्वितीयमण्डले। तृतीये कृत्तिकास्तूर्ये चित्रा तथा च रोहिणी ॥ ५५५ ॥ विशाखा पंचमे षष्टेऽनुराधा सप्तमे पुनः। ज्येष्टाष्टमे त्वष्ट भानि सदा चरन्ति तद्यथा ॥ ५५६ ॥ आर्दा मृगशिरः पुष्योऽश्लेषा मूलं करोऽपि च । पूर्वाषाढोत्तराषाढे इत्यष्टान्तिममण्डले ॥ ५५७ ॥ । पूर्वोत्तराषाढयोः तु चतुस्तारकयोरिह । द्वे द्वे स्तः तारके मध्ये बहिश्चाष्टममण्डलात् ॥ ५५८ ॥
अष्टानां द्वादशानां च बाह्याभ्यन्तरचारिणाम् !
सर्वेभ्योऽपि बहिः मूलं सर्वेभ्योऽप्यन्तरेऽभिजित् ॥ ५५६ ॥ तथाहुः। अह भरणि साइ उवरि बहि मूलो भिंतरे अभिई ॥ (3) धनिया, (४) शत , (५) पूर्वा भाद्रपह, (६) उत्त२। लापही, (७) रेवती, .(८) अश्विनी, (6) १२७१, (10) पूर्वा शगुनी, (११) उत्त२ गुनी अने (१२) स्वातिએ બાર નક્ષત્રો આવેલાં છે. તેઓ પૂવોક્ત સમયમાં આ મંડળના અધ ભાગમાં ગમન કરે છે. અને એના દ્વિતીયાને બીજાં તેજ નામના નક્ષત્રો પૂર્ણ કરે છે. ૫૫૨-૫૫૪.
સર્વાભ્યન્તર પછીના બીજા મંડળમાં હમેશાં પુનર્વસૂ અને મઘા, ત્રીજામાં કૃતિકા, થામાં ચિત્રા અને હિણ, પાંચમામાં વિશાખા, છઠ્ઠામાં અનુરાધા, સાતમામાં છા भने मामाभा मेटले छाम (१) मा, (२) भृगशिर, (3) पुष्य, (४) श्वेषा, (५) भूज, (6) स्त, (७) पूर्वाषाढा भने (८) उत्तराषाढा-ये या नक्षत्रो गमन ४२ छ. ५५५-५५७.
ચાર તારાઓ જેમને છે એવા પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રના બબે તારા આઠમા મંડળની અંદર છે અને બબ્બે તારા બહાર છે. ૫૫૮.
સર્વથી બહારના મંડળમાં ગમન કરનારા આઠ અને સર્વથી અભ્યન્તર મંડળમાં ગમન કરનારા બાર નક્ષત્રમાંથી મૂળ નક્ષત્ર સર્વથી બહાર છે અને અભિજિત સર્વથી मह२ छे. ५५८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536