Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 513
________________ (४९२) लोकप्रकाश । [सर्ग २० तथाहि । ऐकैकेन मुहूर्तेन शशी गच्छति लीलया । प्रक्रान्तमण्डलपरिक्षेपांशानां यदा तदा ॥ ५९४ ॥ अष्टषष्ट्या समधिकैरधिकं सप्तभिः शतैः। सहस्रमेकमर्कस्तु मुहूर्तेनोपसर्पति ॥ ५६५ ॥ त्रिंशान्यष्टादश शतान्युडूनि संचरन्ति च । पंचत्रिंशत्समधिकान्यष्टादशशतानि वै ॥ ५६६ ॥ विशेषकम् ।। __ उक्तेन्दुभास्करोडूनां गतिः प्राक् योजनात्मिका । इयं त्वंशात्मिका चिन्त्यं पौनरुक्त्यं ततोऽत्र न ॥ ५९७ ॥ विशेषस्त्वनयोर्गत्योः कश्चिन्नास्ति स्वरूपतः। प्रत्ययः कोऽत्र यद्येवं तत्रोपायो निशम्यताम् ॥ ५९८ ॥ स्वस्वमण्डलपरिधिमण्डलच्छेदराशिना । विभज्यते यल्लब्धं तत्सुधिया ताडयते किल ॥ ५६६ ॥ उक्तेन्द्रोंडूभागात्ममुहूर्त्तगतिराशिभिः । मुहर्तगतिरेषां स्यात् पूर्वोक्ता योजनात्मिका ॥६००॥ युग्मम् ॥ ચંદ્રમા ચાલે છે તે એક મુહૂર્તમાં, ચાલતા મંડળના ઘેરાવાના અંશે માંહેલા ૧૭૬૮ જેટલા અંશે ચાલે છે, સૂય એક મુહૂર્તમાં ૧૮૩૦ અંશે જેટલું ચાલે છે, અને નક્ષત્રો ૧૮૩૫ અંશે પ્રમાણે ચાલે છે. ૧૯૪–૫૬. - ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રોની જે પહેલાં ( મુહૂર્ત ) ગતિ કહી છે તે યોજનમાં કહી છે, અને આ અત્યારે કહી એ અંશમાં કહી છે. માટે અહિં પુનરૂક્તિ દેષ ન गाव. ५८७. આ બેઉ ગતિમાં સ્વરૂપથી કંઈ તફાવત નથી એની ખાત્રી શું ? એમ કોઈ પ્રશ્ન કરે તેને માટે નીચે પ્રમાણે ઉત્તર છે–૫૯૮. પિતપોતાના મંડળના પરિધિને મંડળછેદના અંકવડે ભાંગે. જે આવે તેને યથાત ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રના અંશરૂપ મુહર્તગતિના અંકવડે ગુણે, એટલે પૂર્વોકત યોજનમાં भुतगति' मावशे. ५९-१००. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536