Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
(५१२) लोकप्रकाश।
[सर्ग २० श्रेयस्करस्तथा क्षेमंकर आभंकरोऽपि च । प्रभंकरो रजाश्चैव विरजानाम कीर्तितः ॥७०९ ॥ अशोको वीतशोकश्च विमलाख्यो वितप्तकः। विवस्त्रश्च विशालश्च शालः सुव्रत एव च ॥ ७१० ॥ अनिवृत्तिश्चैकजटी द्विजटी करिकः करः । राजार्गलः पुष्पकेतुः भावकेतुरिति ग्रहाः ॥ ७११ ॥
ग्रहास्तु सर्वे वक्रातिचारादिगातभावतः। गतावनियताः तेन नैतेषां प्राक्तनैः कृता ॥ ७१२ ॥ गतिप्ररूपणा नापि मण्डलानां प्ररूपणा । लोकात्तु केषांचित् किंचित् गत्यादि श्रूयतेऽपि हि॥७१३॥ युग्मम् मेरोः प्रदक्षिणावर्त भ्रमन्त्येतेऽपि मण्डलैः । सदानवस्थितैरेव दिवाकरशशांकवत् ॥७१४ ॥
नापि चक्रे तारकाणां मण्डलादिनिरूपणम् । अवस्थायिमण्डलत्वाञ्चन्द्राद्ययोगचिन्तनात् ॥ ७१५॥
પ્રયંબક, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અભાસક, શ્રેયસ્કર, ક્ષેમકર, આશંકર, પ્રશંકર २०४स, विस, मशा, पीत।।४, भि, तित, १५त्र, विशाल, शास, सुनत, मनि वृत्ति, मेरी, द्विरी, २१, ४२, २NGLA, पठेतु तथा साडेतु- प्रमाणे “ अडे। ८८ ह्या छ. ७००-७११.
એ સર્વે ગ્રહોની ગતિ વક્ર અને અનિયમિત હોઈને, પૂર્વાચાર્યોએ એમની ગતિ મંડળ વિષેન્કંઈ કહ્યું નથી. જો કે એમાંના કેટલાક ગ્રહોનું ગતિ આદિક કિંચિત્ સ્વરૂપ લકે પાસેથી શ્રવણુગોચર થાય છે. ૭૧૨૭૧૩,
એઓ પણ સૂર્ય ચંદ્રની પેઠે હમેશાં અનિયમિત મંડળો વડે મેરૂની ફરતા ભમ્ય अरे छे. ७१४.
વળી અહિં તારાઓના મંડળાદિનું નિરૂપણ પણ નથી કર્યું. કેમકે એઓનાં અવસ્થિત મંડળે છે અને તેથી ચંદ્રાદિક સાથે એને યોગ થતો નથી. ૭૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 531 532 533 534 535 536