Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 531
________________ ( ૨૦ ) રોકાશ | [ સર્ષ ૨૦ दह तेरह सोलहमे विसमेइ सूरियाओ णख्खत्ता। मज्झयगयं मिणेयं स्यणीं जा भाणपरिमाणम् ॥६९८॥ शीतकाले च दिनाधिकमानायां रात्रौ सूर्यभात् एकादशचतुर्दश सप्तदशैकविंशतितमैः नक्षत्रैः नभोमध्यं प्राप्तैः यथाक्रमं प्रथमादिप्रह रान्तः स्यात् इति संप्रदायः॥ તો શા रविरिख्खाओ गणियं सिररिखं जाव सत्तपरिहीणम् । सेसं दुगुणं किच्चा तीया राई फुडा हवइ ॥ ६९९ ॥ इत्यादि बहुधा ॥ इत्यहोरात्रसमापकनक्षत्रकीर्तनम् ॥ १५ ॥ समाप्तं चेदं नक्षत्रप्रकरणम् ॥ સૂર્યનક્ષત્રથી ૧૦ મું, ૧૩ મું, ૧૬ મું અને ર૦ મું નક્ષત્ર અનુક્રમે જ્યારે આકાશના મધ્યમાં આવે ત્યારે રાત્રીને અનુક્રમે પહેલે, બીજે, ત્રીજે કે ચોથે પ્રહર વીત્યો છે એમ સમજવું. ૬૮. વળી શિયાળામાં દિવસ કરતાં રાત્રી મહેટી હોવાથી, સૂર્ય–નક્ષત્રથી ૧૧ મું, ૧૪ મું, ૧૭ મું અને ૨૧ મું નક્ષત્ર જ્યારે આકાશના મધ્યમાં આવે ત્યારે રાત્રીને અનુક્રમે પહેલે, બીજે, ત્રીજે કે ચેાથે પ્રહર પૂરે થયે છે એમ સમજવું. વળી લોકોકિત તે આમ છે – સૂર્ય નક્ષત્રથી છેક શિર નક્ષત્ર સુધી નક્ષત્ર જેટલાં થાય એમાંથી સાત બાદ કરે. વધે એને બમણુ કરે. આમ જે રકમ આવે એટલા રાત્રીના પહેાર પુરા થયા સમજવા. ૬૯. બીજી પણ એવી અનેક રીતો છે. એ પ્રમાણે અહોરાત્રને પૂર્ણ કરનારા નક્ષત્રની વાત સંપૂર્ણ. અહિં નક્ષત્રપ્રકરણ પણ સમાપ્ત થયું. હવે ગ્રહો વિષે કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536