Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 534
________________ क्षेत्रलोक] चालु प्रकरणनी समाप्ति । (५१३) तथोक्तं जीवाभिगमसूत्र । णखत्ततारगाणं अवटिया मंडला मुणेयव्वा । तेवि य पयाहिणावत्तमेव मेरुं अणुपरिंति ॥७१६ ॥ एवं रवीन्दुग्रहऋक्षताराचारस्वरूपं किमपि न्यगादि । शेषं विशेषं तु यथोपयोगं ज्योतिष्कचक्रावसरेऽभिधास्ये॥७१७॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगो विंशः समाप्तः सुखम् ॥ ७१८ ॥ इति विंशतितमः सर्गः। આ સમ્બન્ધમાં જીવાભિગમસૂત્રને વિષે આવો ઉલ્લેખ છે કે “નક્ષત્ર અને તારાઓના મંડળ અવસ્થિત છે, અને એ પણ મેરૂની ફરતા ફર્યા કરે છે.” ૭૧૬. એ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા-આ બધાઓની ગતિ આદિકનું સ્વરૂપ કિંચિત્ કહ્યું છે. હજુ વિશેષ કહેવાનું છે તે ઉપગપ્રમાણે તિશ્ચકના વર્ણન વખતે शु. ७१७. અખિલ જગતને આશ્ચર્યમાં લીન કરી દેતી કીર્તિના સ્વામી એવા શ્રી કીર્તિવિજયગણિના અન્તવાસિ–શિષ્ય, તથા પિતાશ્રી તેજપાળ અને માતુશ્રી રાજુબાઈના સુપુત્ર એવા વિનયવિજય ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તને દીવાની જેમ પ્રકાશિત કરતે જે આ કાવ્યગ્રન્થ રચે છે એમાં નીગળતા પુષ્કળ-અનેક અર્થોને લઈને મન હરણ કરી લેત એ આ વીશમ સર્ગ નિર્વિને સમાપ્ત થયો. ૭૧૮. વીશમે સર્ગ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536