Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 517
________________ (४९६) लोकप्रकाश । [सर्ग २० अमी अभिजिदादीनामुडूनामधिपाः स्मृताः। येषु तुष्टेषु नक्षत्रतुष्टी रुष्टेषु तद्रुषः ॥६१६॥ कुलकम् ।। देवानामप्युड़नां स्युः यदधीशाः सुराः परे । तत्पूर्वोपार्जिततपस्तारतम्यानुभावतः ॥६२०॥ स्वामिसेवकभावः स्यात् यत्सुरेष्वपि नृष्विव । यथा सुकृतमैश्वर्यतेजःशक्तिसुखादि च ॥६२१॥ विख्यातौ चन्द्रसूर्यो यौ सर्वज्योतिष्कनायकौ । तयोरप्यपरः स्वामी परेषां तर्हि का कथा ॥६२२।। तथा च पंचमांगे । सक्कस्स देविन्दस्स देवरणो सोमस्स महारण्णो इमे देवा आणाउववायवयणनिदेसे चिठति । तं जहा । सोमकाइया वा सोमदेवकाइया वा विज्जुकुमारा विज्जुकुमारीओ अग्गिकुमारा अग्गिकुमारीओ वाउकुमारा वाउकुमारीओ चंदा सूरा गहा णख्खत्ता तारारूवा इत्यादि ॥ इति देवताः ॥ ९॥ તેઓ અભિજિત આદિક નક્ષત્રના સ્વામી છે. તેઓ તુષ્ટ હોય તે નક્ષત્ર તુષ્ટમાન થાય છે અને તેઓ રૂર હોય તે નક્ષત્રો રૂષ્ટમાન થાય છે. ૬૧૫-૬૧૯. - દેવતુલ્ય ગણાતા નક્ષત્રોને પણ ઉપર જણાવ્યા પ્રમાણેના બીજા દેવ સ્વામિપદે છેએ પર્વોપાર્જિત તપના તારતમ્યને લીધે સમજવું. મનુષ્યની જેમ દેવામાં પણ સ્વામિસેવક ભાવ છે અને એશ્વર્ય, તેજ, શકિત, તથા સુખાદિક સગણું પુણ્યને અનસારે પ્રાપ્ત थाय छे. १२०-१२१. પ્રસિદ્ધ એવા પણ ચંદ્ર અને સૂર્ય જેઓ સર્વે તિષ્યના નાયકે છે તેઓને પણું જ્યારે બીજે સ્વામી છે ત્યારે અન્ય વ્યકિતઓની શી વાત કરવી ? ૨૨. પાંચમા અંગમાં કહ્યું છે કે દેવોના ઈન્દ્ર, દેના રાજા, સૌમ્પ મહારાજા–આવે છે શક્રેન્દ્ર-તેની આક્ષાજ્ઞા ઉઠાવવા માટે મકાયના દે, સમદેવકાયના દેવ, વિવુકુમારે, विधुतमारीमा, अनिमार, अनिमारीसा, वायुभारे, वायुभाशया, यद्री, સૂર્યો, ગ્રહ, નક્ષત્રો અને તારા ઈત્યાદિ દેવે ખડાને ખડા રહે છે. ૧ સેમકાયના દેવ, સોમદેવકાયના દે કે ? તે સમજાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536