Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 524
________________ क्षेत्रलोक ] नक्षत्रोना 'कुल आदि। (५०३) तथाहुः। जं रिख्खं जावइए वच्चइ चंदेग्ण भागसत्तहीं। स पणभागे राइंदियस्स सुरेण तावइए ॥ ६५६ ॥ __ सप्तषष्टिः तदर्धं च चतुस्त्रिंशं तथा शतम् । समार्धसार्धक्षेत्रेषु सप्तषष्टिलवाः क्रमात् ।। ६६० ॥ इति सूर्येन्दुयोगाद्धामानम् ॥ १२ । ऋक्षेषु येषु मासानां प्रायः परिसमाप्तयः । तानि माससमाख्यानि स्युः ऋक्षाणि कुलाख्यया ॥ ६६१ ॥ प्रायोग्रहणतश्चात्र कदाप्युपकुलोडुभिः । समाप्तिः जायते मासां भैः कुलोपकुलैरपि ॥ ६६२ ॥ कुलोडुभ्योऽधस्तनानि भवन्त्युपकुलान्यथ । स्युः कुलोपकुलाख्यानि तेभ्योऽप्यधस्तनानि च ॥ ६६३ ॥ એવી રીતે સર્વત્ર ભાવના કરી લેવી. અન્યત્ર પણ કહ્યું છે કે “ એક નક્ષત્રનો એક અહારાત્રના જેટલા સડસડીઆ ભાગ સુધી ચંદ્રની સાથે સંગ હોય તેના પાંચમા ભાગના અહોરાત્ર સુધી સૂર્ય સાથે સંયોગ खाय. " ६५८. સમક્ષેત્રી નક્ષત્રોની બાબતમાં ૬૭, અધ ક્ષેત્ર નક્ષત્રોની બાબતમાં યુવા અને સાઈક્ષેત્ર નક્ષત્રોની બાબતમાં ૧૩૪ સડસઠીઆ ભાગ સમજવા. ૬૬૦. એ પ્રમાણે સૂર્ય–ચંદ્ર સાથે નક્ષત્રના સંયેગકાળનું માન કહ્યું. હવે નક્ષત્રોના કુલાદિક વિષે ( દ્વાર ૧૩ મું ). પ્રાયઃ જે નક્ષત્રમાં માસ પૂરા થાય છે તે નક્ષત્ર ફળે કરીને તે માસના નામના હાય છે. અહિ ! પ્રાય: શબ્દથી એમ સમજવાનું છે કે કુળનક્ષત્રાથી જ નહિ પણ हायित् ५gn भने सादा नक्षत्राथी ५५ भास पूर्ण थाय छे. १६१-९१२. કુળ નક્ષત્રોથી નીચેનાં ઉપકુળ નક્ષત્ર હોય છે અને એથી પણ નીચેના કોपर नक्षत्र छे. १९३. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536