Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 526
________________ क्षेत्रलोक ] नक्षत्रोनो ' अमावास्या अने पूर्णिमा साथे योग'। (५०५) तत एव पूर्णिमानां द्वादशानामपि क्रमात् । एषामुडूनां नाम्ना स्युः नामधेयानि तद्यथा ॥ ६६६ ॥ ___ श्राविष्टी च प्रौष्टपदी तथैवाश्वयुजील्यपि । कार्तिकी मार्गशीर्षी च पौषी माघी च फाल्गुनी ॥ ६७० ॥ चैत्री च वैशाखी ज्येष्टी मौलीत्याख्या तथा परा । आषाढीत्यन्विता एताः सदारूढाश्च कर्हिचित् ॥६७१॥ युग्मम् ॥ श्रविष्टा स्याद्धनिष्टेति तयेन्दुयुक्तयान्विता। श्राविष्टी पौर्णमासी स्यात् एवमन्या अपि स्फुटम् ॥ ६७२ ॥ यदा चोपकुलाख्यानि समापयन्ति पूर्णिमाः। पाश्चात्यानि तदैतेभ्यः श्रवणादीन्यनुक्रमात् ॥ ६७३ ॥ राकास्त्विमाः समाप्यन्ते कुलोपकुलभैः यदा। तदोपकुलपाश्चात्यैः अभिजित्प्रमुखैरिह ॥ ६७४ ॥ यद्यप्यभिजिता क्वापि राकापूर्तिः न दृश्यते । श्रुतियोगात्तथाप्येतत् राकापूरकमुच्यते ॥ ६७५ ॥ અને તેથી જ તે નક્ષત્રોનાં નામથી અનુક્રમે બારે પૂર્ણિમાઓનાં નામ પડયાં छ. ६६६. भो श्रापी, मारपट्टी, माचिनी, अतिश्री, माशी , पोषी, माघी, शुनी, ચૈત્રી, વૈશાખી, છી અથવા મૈલી અને આષાઢી. આ બાર નામ અન્વયયુક્ત છે અને ज्यांय ज्यांय तो सह।३० छ. १७०-६७. ધનિષ્ટા એટલે શ્રવિ-એની પૂર્ણિમા શ્રાવિષ્ટી કે શ્રાવણું કહેવાય છે. એવી રીતે मी पूणिमा ५५] समावी. १७२. વળી જ્યારે ઉપકુળ નક્ષત્ર પૂર્ણિમાઓને સમાપ્ત કરે છે ત્યારે તેઓથી ( ઉપકુળ નક્ષત્રોથી) પૂર્વનાં શ્રવણાદિક નક્ષત્રો અનુક્રમે અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ૬૭૩. આ પૂર્ણિમાઓને વળી જ્યારે કુળો કુળ નક્ષત્રે સમાપ્ત કરે છે ત્યારે ઉપકુળેથી પાછલાં અભિજિત્ આદિક નક્ષેત્રે અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ૬૭૪. જો કે અભિજિતુ નક્ષત્ર પૂર્ણિમા સમાપ્ત કરતું ક્યાંય દીઠું નથી, તો પણ ફકત શ્રતિયોગથી એટલે કે સાંભળવા માત્રથી એને પૂર્ણિમાનું પૂરક કહ્યું છે. ૬૭૫, 64 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536