________________
(५०६) लोकप्रकाश ।
[ सर्ग २० यस्मिन् ऋक्षे पूर्णिमा स्यात्ततः पंचदशेऽथवा ।
चतुर्दशेऽमावास्या स्यात् गणने प्रातिलोम्यतः ।। ६७६ ॥ तद्यथा। माघे राका मघोपेताऽमावास्या च सवासवा।
सवासवायां राकायां श्रावणे सा मघान्विता ॥ ६७७ ।। एवमन्यत्रापि भाव्यम् ॥ इति अमावास्यापूर्णिमायोगकीर्तनम् ॥ १४ ॥
यदा यदा यैर्नक्षत्रैरस्तं यातैः समाप्यते । अहोरात्रः तानि वक्ष्ये नामग्राहं यथाक्रमम् ॥ ६७७ ।। तदा समाप्यते ऋक्षः रात्रिरप्येभिरेव यत । उच्यते रात्रिनक्षत्राण्यप्यमन्येव तद्बुधैः ॥ ६७८ ॥
समापयति तत्राद्यानहोरात्रांश्चतुर्दश । नभोमास्युत्तराषाढा सप्तैतान् अभिजित् तदा ॥ ६७६ ॥ જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય તેથી પ્રતિલોમ ગણતાં પંદરમે અથવા ચાદમે નક્ષત્ર समापारया थाय. ६७६.
भ,
માહ માસમાં પૂર્ણિમાને મઘાનો રોગ હોય અને અમાવાસ્યાને વાસવનો યોગ હોય ત્યારે શ્રાવણ માસમાં પૂર્ણિમાને વાસનને વેગ હોય અને અમાવાસ્યાને મઘાને यो। डाय. १७७.
એ પ્રમાણે અન્યત્ર પણ જાણવું. એ પ્રમાણે અમાવાસ્યા અને પૂર્ણિમાના યોગ વિષે કહ્યું.
હવે એક વર્ષના પ્રત્યેક મહિનામાં, કયા કયા નક્ષત્રો કેટલા કેટલા અહોરાત્ર પર્યત હોય છે તે અનુક્રમે નામવાર કહીએ છીએ. ૬૭૭. ( દ્વાર ૧૫ મું)
આ નક્ષત્ર અમુક અહેરાત્રની સમાપ્તિ પર્યન્ત હોય છે. એઓ વડે રાત્રિ સમાપ્ત થાય છે તેથી તેઓને રાત્રિનાં નક્ષત્રો પણ કહે છે. ૬૭૮.
શ્રાવણ માસમાં પહેલા ચાદ અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી ઉત્તરાષાઢા હોય છે, પછીના સાત અહોરાત્ર સંપૂર્ણ થતાં સુધી અભિજિતુ નક્ષત્ર હોય છે, પછીના આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org