Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 522
________________ क्षेत्रलोक ] नक्षत्रोनो 'सूर्य-चन्द्र साथै संयोगकाळ ' | ज्येष्टाश्लेषाभरण्यार्द्रा स्वातिश्च शततारिका । मुहूर्त्तानि पंचदश योग एषां सुधांशुना ॥ ६४५ ॥ उत्तरात्रितयं ब्राह्मी विशाखा च पुनर्वसू । पंचचत्वारिंशदेषां मुहूर्त्तान् योग इन्दुना ॥ ६४६ ।। पंचदशानां शेषाणामुडूनां शशिना सह । योगस्त्रिंशन्मुहूर्त्तानीत्येवमाहुः जिनेश्वराः ॥ ६४७ ।। प्रयोजनं तु एषाम् | मृते साधौ पंचदशमुहूर्त्ते नैव पुत्रकः । एकः त्रिंशन्मुहूर्तेस्तु क्षेप्यः शेषैस्तु भैरुभौ ॥ ६४८ ॥ एतान्यर्धसार्धसमक्षेत्राण्याहुः यथाक्रमम् । अथैषां रविणा योगो यावत्कालं तदुच्यते ॥ ६४६ ॥ मुहूर्तेरेकविंशत्याढ्यानि रात्रिंदिवानि षट् । अर्धक्षेत्राणामुडूनां योगो विवस्वता सह ॥ ६५० ॥ ( ५०१ ) ज्येष्टा, अश्लेषा, भरणि, आर्द्रा, स्वाति तथा शततारा- छ नक्षत्रानो चंद्रमा સાથે ૧૫ મુહૂ પ્રમાણુ ચાગ રહે છે. ૬૪૫. ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, બ્રાહ્મી, વિશાખા અને પુનર્વસુ એ છના ચંદ્રમા સાથે ૪૫ મુહૂર્તો સુધી ચેાગ રહે છે. ૬૪૬. શેષ પદર નક્ષત્રાને ચંદ્રમા સાથે ૩૦ મુહૂત્ત પર્યન્ત યાગ રહે છે. ૬૪૭. અહિં સયેાગકાળ કહેવાનું પ્રયાજન એ છે કે પંદર મુહૂત્ત સંયાગકાળ હાય એવા નક્ષત્રમાં જો કોઇ સાધુ કાળ કરે તેા એક પશુ પુતળું કરવું નહિ. ત્રીશ મુહૂત્ત સયાગકાળ હાય એવા નક્ષત્રમાં સાધુ કાળ કરે તા એક પુતળુ કરવુ. ખાકીના હરકેાઇ નક્ષત્રમાં સાધુ કાળ કરે તો બે પુતળાં કરવાં. ૬૪૮, આ ત્રણ પ્રકારના નક્ષત્રા અનુક્રમે અ ક્ષેત્રી, સા ક્ષેત્રી, અને સમક્ષેત્રી સમજવાં. ૬૪૯ હવે સૂર્ય સાથે સંચાગકાળના માન વિષે કહેવાનું કે— આ ત્રણ પ્રકાર કહ્યા એમાંના અક્ષેત્રી નક્ષત્રાના સૂર્ય સાથે ચેાગ ૬ અહેારાત્ર અને ૨૧ મુહૂત્ત હાય છે; સા ક્ષેત્રી નત્રાના યાગ ૨૦ અહારાત્ર અને ૩ મુહૂત્ત હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536