Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 515
________________ (४९४) लोकप्रकाश । [सर्ग २० एषां भागे हृते लब्धा मुहूर्तगतिरैन्दवी । भागात्मिका यथोक्ता च सा रवेरपि भाव्यते॥६०८॥ कलापकम् ॥ पूर्वोक्तो मण्डलच्छेदराशिः षष्ट्या मुहूर्त्तकैः । यद्याप्यते मुहूर्तेन तदैकेन किमाप्यते ॥ ६०८ ॥ गुणितोऽन्त्येनैककेन मध्यराशिस्तथा स्थितः । अष्टादशशतीं त्रिंशां यच्छत्यायेन भाजितः ॥ ६०६ ॥ .. भमण्डलपूर्तिकालमानं भवेत् सवर्णितम् । षष्टीयुक्ता नवशती सहस्राश्चैकविंशतिः ॥ ६१० ॥ उपपत्तिरस्य योजनात्मकगत्यवसरे दर्शितास्ति । ततश्च एतावद्भिर्मुहत्ताशैः मण्डलच्छेदसंचयः। प्रागुक्तश्चेल्लभ्यते तन्मुहर्तेन किमाप्यते ॥ ६११ ॥ सावादाद्यान्तिमयोः गुण्यतेऽन्तिम एककः । ससप्तषष्ट्या त्रिशत्या तादृग्पः स जायते ॥ ६१२ ॥ હવે ૨૨૧ ને ૧૦૯૮૦૦ વડે ગુણે તે ૨૪૨૬૫૮૦૦ આવશે. એને ૧૩૭૨૫ વડે ભાગો. એટલે પૂર્વોક્ત ૧૭૬૮ અંશરૂપ ચંદ્રની મુહૂર્તગતિ આવશે. ૬૦૫-૬૦૮. સૂર્યની પણ યથાકત અંશાત્મક મુહૂર્તગતિ આ પ્રમાણે નીકળશે – પૂર્વોકત મંડળ છેદની રકમ જે ૬૦ મુહુ આવે તે એક મુહુ શું આવે? ૬૦૮. १० : १०६८०० : : १ આમાં ૧૦૯૮૦૦ ને ૬૦ વડે ભાંગતાં ૧૮૩૦ આવશે. ૬૦૯. હવે નક્ષત્રોની અંશાત્મક મહત્તગતિ કાઢવા માટે રીત કહે છે : નક્ષત્રમંડળના સંપૂર્ણ કાળમાનને સવર્ણિત કરતાં ૨૧૯૦ આવે. (જે વાત જ નાત્મક મુહૂર્નાગતિ વખતે સમજાવી છે ) ૬૧૦. હવે ત્રિરાશિ આ પ્રમાણે – ૨૧૯૬૦ મુદ્દત્તાશાએ પૂકત ૧૦૯૮૦૦ મંડળ છેદની રકમ આવે તે એક મુદ્દો शु आव. ६११. २१८९० : १०८८०० : : १ આમાં સવર્ણપણા માટે અન્તિમ રકમને ૩૬૭ વડે ગુણો. એટલે ૩૬૭ આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536