Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 511
________________ (४९०) लोकप्रकाश । [ सर्ग २० त्रिविधानीह ऋक्षाणि समक्षेत्राणि कानिचित् । कियन्ति चार्धक्षेत्राणि सार्धक्षेत्राणि कानिचित् ॥ ५८० ॥ __ क्षेत्रमुष्णत्विषा यावदहोरात्रेण गम्यते । तावत्क्षेत्रं यानि भानि चरन्ति शशिना समम् ॥ ५८१ ॥ समक्षेत्राणि तानि स्युः अर्धक्षेत्राणि तानि च । अर्धं यथोक्तक्षेत्रस्य यान्ति यानीन्दुना सह ॥ ५८२ ॥ युग्मम् ।। यथोक्तक्षेत्रमध्यर्धं प्रयान्ति यानि चेन्दुना। स्युस्तानि सार्धक्षेत्राणि वक्ष्यन्तेऽग्रेऽभिधानतः ॥ ५८३ ॥ तत्र पंचदशाद्यानि षट्कं षट्कं परद्वयम् । अहोरात्रः सप्तषष्टिभागीकृतोऽत्र कल्प्यते ॥ ५८४ ॥ ततः समक्षेत्रभानि प्रत्येक सप्तषष्टिधा । कल्प्यानीति पंचदश सप्तषष्टिगुणीकृताः ॥ ५८५ ॥ जातं सहस्रपंचाढ्यमर्धक्षेत्रेषु भेषु च। सार्धास्त्रयस्त्रिंशदंशाः प्रत्येकं कल्पनोचिताः ॥ ५८६ ॥ युग्मम् ।। a Rai नक्षत्र छ: 32is (१) समक्षेत्री, (२) मध क्षेत्री भने Beis (3) साक्षेत्री (होढक्षेत्रni) छ. ५८०. (૧) એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં પહોંચી વળે તેટલા ક્ષેત્રમાં જેટલાં નક્ષત્રે ચંદ્ર સાથે ફરે તે નક્ષત્રો સમક્ષેત્રી કહેવાય. (૨) જે વળી ઉપર્યુકત ક્ષેત્રના અધ ભાગમાં જ ચંદ્ર સાથે ફરે તે અર્ધક્ષેત્રી કહેવાય. (૩) અને જે ઉપર્યુક્ત ક્ષેત્રથી દાઢા ક્ષેત્રમાં ચંદ્ર સાથે ફરે તે સાર્ધક્ષેત્રી કહેવાય. પ૮૧-૫૮૩. પહેલા પ્રકારનાં ૧૫ નક્ષત્ર છે, બીજા પ્રકારનાં ૬ છે અને ત્રીજા પ્રકારનાં પણ ६ छे. ५८४. હવે એક અહોરાત્ર ૯ અને એના ૬૭ ભાગ કપો. પછી દરેક સમક્ષેત્રી નક્ષત્રના પણ સડસઠ સડસઠ ક૯પે. એટલે ૧૫ સમક્ષેત્રી નક્ષત્રો છે એના ૬૭X૧૫ એટલે ૧૦૦૫ અંશે થયા. વળી દરેક અર્ધક્ષેત્રી નક્ષત્રના એવી રીતે ૩૩ ભાગ કરે એટલે ૬ એવાં નક્ષત્રાના ૩૩૮૬ એટલે ૨૦૧ અંશે થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536