Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 509
________________ (४८८) लोकप्रकाश। [सर्ग २० उद्दन्याद्यानि षट् भेषु बाह्यमण्डलवर्तिषु। इन्दोर्दक्षिणदिक्स्थानि संयुज्यन्तेऽमुना समम् ॥ ५६६ ॥ पूर्वोत्तराषाढ्योः तु बाह्यताराव्यपेक्षया। याम्यायां शशिना योगः प्रज्ञप्तः परमर्षिभिः॥ ५६७ ॥ द्वयोईयोस्तारयोस्तु चन्द्रे मध्येन गच्छति ।। भवेत् प्रमर्दयोगोऽपि ततो योगोऽनयोर्द्विधा ॥ ५६८ ॥ उदीच्यां दिशि योगस्तु संभवेन्नानयोर्भयोः । यदाभ्यां परतश्चारो कदापीन्दोर्न वर्त्तते ॥ ५६६ ॥ विभिन्नमण्डलस्थानां पृथक्मण्डलवर्तिना। नक्षत्राणां चन्द्रमसा यथा योगस्तथोच्यते ॥ ५७० ॥ स्वस्वकालप्रमाणेनाष्टाविंशत्या किलोडुभिः । निजगत्या व्याप्यमानं क्षेत्रं यावद्विभाव्यते ॥ ५७१ ॥ तावन्मानमेकमधमण्डलं कल्प्यते धिया। द्वितीयोडुकदम्बेन द्वितीयमर्धमण्डलम् ॥ ५७२ ॥ अष्टानवतिशताढ्यं लक्षं सम्पूर्णमण्डलेषु स्युः। सर्वेऽप्यंशा एष च विज्ञेयो मण्डलच्छेदः ॥ ५७३ ॥ સર્વથી બહારના મંડળના આઠ નક્ષત્રમાંથી પહેલાં છ નક્ષત્રને ચંદ્ર સાથે યુગ એ ચંદ્રની દક્ષિણે રહ્યાં હોય ત્યારે થાય છે; છેલ્લા બે એટલે કે–પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને ચંદ્ર સાથે યોગ બહારના તારાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં કહે છે, પણ બબ્બે તારાની વચ્ચેથી ચંદ્ર પસાર થતો હોય ત્યારે પ્રમર્દ વેગ પણ થાય છે. આમ પૂર્વોત્તરાષાઢાને ચંદ્ર સાથે યોગ બે પ્રકાર છે. ઉત્તર દિશામાં તો એમનો ચંદ્ર યુગ સંભવતો જ નથી. કેમકે કઈ પણ દિવસે ચંદ્રની, આ બનેથી ઉત્તરે તે ગતિ थती ॥ नथी. ५६६-५६८. હવે ભિન્ન ભિન્ન મંડળમાં રહેલા નક્ષત્રને પૃથક્ મંડળવ િચંદ્રમા સાથે વેગ થાય છે તે વિષે કહે છે. ૫૭૦. પિતપોતાના કાળના પ્રમાણુવડે અધ્યાવીશે નક્ષત્રો પિતાપિતાની ગતિથી જેટલું ક્ષેત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536