Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 510
________________ ' નક્ષત્રોનો ‘ વિયોગ ' | क्षेत्रलोक ] નન્નુ સ— - मण्डलेषु येषु यानि चरन्त्युडूनि तेष्वियम् | चन्द्रादियोगयोग्यानां भांशानां कल्पनोचिता ॥ ५७४ ॥ सर्वेष्वपि मण्डलेषु सर्वोडुभागकल्पना । इयर्त्ति कथमौचित्यमिति चेत् श्रूयतामिह ॥ ५७५ ॥ भानां चन्द्रादिभिर्योगो नैवास्ति नियते दिने । न वा नियतवेलायां दिनेऽपि नियते न सः ॥ ५७६ ॥ तेन तत्तन्मण्डलेषु यथोदितलवात्मसु । तत्तन्नक्षत्र सम्बन्धिसीमाविष्कम्भ प्रहितः ॥ ५७७ ॥ प्राप्तौ सत्यां मृगांकादेर्योगः स्यादुडुभिः सह । વમર્ઝાવિ યોો મિન્નમહત્તવર્જિનઃ ॥ ૧૭૮ ॥ एवं भसीमाविष्कम्भादिषु प्राप्तप्रयोजनः । प्रागुक्तो मण्डलच्छेद इदानीमुपपद्यते ॥ ५७९ ॥ ( ૪=$ ) બ્યાસ કરે એટલા ક્ષેત્રપ્રમાણ એક અ મડળ બુદ્ધિવર્ડ વિચારવું; અને એ જ પ્રમાણે બીજા નક્ષત્રગણુથી વ્યાપ્યમાન ક્ષેત્રપ્રમાણુ ખીજું અધમંડળ વિચારવું, ( આમ વિચારતાં ) ( આઠે ) સંપૂર્ણ મંડળેામાં સર્વે મળીને ૧૦૯૮૦૦ અંશા થશે-એને મડળછેદ સમજવા. ૫૭૧-૫૭૩. ( અહિં કાઇ એવી શંકા કરે કે જે મડળામાં જે નક્ષત્રા ચાલે છે તેએમાં ચંદ્રાદિકના ચેાગને લાયક નક્ષત્રાના અંશેાની કલ્પના તેા ઉચિત છે, પરંતુ સ સડામાં સનક્ષત્રાના અશેાની કલ્પના કેવી રીતે ઉચિત કહેવાય ? ૫૭૪–૫૭૫. આવી શંકા કરનારને ઉત્તર આપે છે કે— નક્ષત્રાના ચંદ્રાદિક સાથે યાગ કોઇ નિશ્ચિત દિવસે થતા નથી, તેમ કોઈ નિશ્ચિત દિવસે નિશ્ચિત વેળાએ પણ થતા નથી. તેથી યથાદિત અંશરૂપ તે તે મંડળેશમાં તે તે નક્ષત્રાની સીમાના વિસ્તાર અતાન્યેા છે તેની પ્રાપ્તિ થયે ચંદ્રાદિકના નક્ષત્રા સાથે ચેાગ થાય છે. ૫૭૬-૫૭૮. Jain Education International એ પ્રમાણે પૃથમંડળમાં રહેલા સૂર્યના પણ ચાગ સમજી લેવા. એવી રીતે નક્ષત્રાની સીમાના વિસ્તાર આદિકમાં જેની જરૂર છે એ પૂર્વકત ( ૧૦૯૮૦૦ અ ́શ રૂપ ) મંડળછેદની ઉપપત્તિ-સમજણુ હવે કહીએ છીએ:— ૫૭૯. 62 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536