Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
क्षेत्रलोक] नक्षत्रोनो — चन्द्रमंडलावेश ' । एमनो 'दिग्योग'। (४८५)
भमण्डलानां सर्वेषां मण्डलेष्वमृतयुतेः । समवतारः तत्राद्यमाये शशांकमण्डले ॥ ५४७ ॥ भमण्डलं द्वितीयं च तृतीये चन्द्रमण्डले । षष्टे तृतीयं विज्ञेयं लवणोदधिभाविनि ॥ ५४८ ॥ चतुर्थं सप्तमे ज्ञेयं तथा पंचममष्टमे।। विज्ञेयं दशमे षष्टमेकादशे च सप्तमम् ॥ ५४९ ॥ अष्टमं च पंचदशे शेषाणि तु सदोडुभिः । सप्त चन्द्रमण्डलानि रहितानि विनिर्दिशेत् ॥ ५५० ॥
एषां चन्द्रमण्डलानां परिक्षेपानुसारतः ।
पूर्वोक्तविधिना भानां मुहूर्तगतिराप्यते ॥ ५५१ ॥ इति चन्द्रमण्डलावेशः ॥ ७ ॥
अभिजिच्छ्रवणश्चैव धनिष्टा शततारिका । पूर्वोत्तरा भाद्रपदा रेवती पुनरश्विनी ॥ ५५२ ॥ भरणी फाल्गुनी पूर्वा फाल्गुन्येव तथोत्तरा ।
स्वातिश्च द्वादशैतानि सर्वाभ्यन्तरमण्डले ॥ ५५३ ॥ ળાના ઘેરાવાનું જ્ઞાન મેળવવું જોઈએ. તે મેળવવા સારૂ સર્વ નક્ષત્રમંડળને ચંદ્રમંડળામાં ઉતાર: પહેલું નક્ષત્રમંડળ પહેલા ચંદ્રમંડળમાં છે. બીજુ નક્ષત્રમંડળ ત્રીજા ચંદ્રમંડળમાં છે; ત્રીજું નક્ષત્રમંડળ લવણસમુદ્રગત છઠ્ઠા ચંદ્રમંડળમાં છે; ચોથું સાતમામાં, પાંચમું આઠમામાં, છડું દશમામાં, સાતમું અગ્યારમામાં, અને આઠમું પંદરમામાં છે. શેષ સાત ચંદ્રમંડળ સર્વદા નક્ષત્ર વિનાનાં જ છે. ૫૪૬-૫૫૦
આમ સમવતાર એટલે ઉતારો કર્યો એટલે તે તે મંડળમાં નક્ષત્રોની મુહુર્તગતિ ઉપર્યુક્ત તે તે ચંદ્રમંડળના ઘેરાવા પરથી પૂર્વોક્ત રીતિ અનુસાર (ગુણાકાર ભાગાકાર ४२पाथी ) सावते. ५५१.
એવી રીતે “ ચન્દ્રમંડલાશ ” નામનું સાતમું દ્વાર થયું.
वे · हिश्या' नामनु 218भु ६२ ४ छ. ( ४ ५५२ थी ६१४ सुधा ). नक्षत्राना 8 भगभाना सर्वात्यन्त२ ममi (१) अनिलित, (२) श्र],
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9154af42ee874eb916987f677a41f61221f097aee0b75ce220b4ae02f6f01037.jpg)
Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536