SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक] नक्षत्रोनो — चन्द्रमंडलावेश ' । एमनो 'दिग्योग'। (४८५) भमण्डलानां सर्वेषां मण्डलेष्वमृतयुतेः । समवतारः तत्राद्यमाये शशांकमण्डले ॥ ५४७ ॥ भमण्डलं द्वितीयं च तृतीये चन्द्रमण्डले । षष्टे तृतीयं विज्ञेयं लवणोदधिभाविनि ॥ ५४८ ॥ चतुर्थं सप्तमे ज्ञेयं तथा पंचममष्टमे।। विज्ञेयं दशमे षष्टमेकादशे च सप्तमम् ॥ ५४९ ॥ अष्टमं च पंचदशे शेषाणि तु सदोडुभिः । सप्त चन्द्रमण्डलानि रहितानि विनिर्दिशेत् ॥ ५५० ॥ एषां चन्द्रमण्डलानां परिक्षेपानुसारतः । पूर्वोक्तविधिना भानां मुहूर्तगतिराप्यते ॥ ५५१ ॥ इति चन्द्रमण्डलावेशः ॥ ७ ॥ अभिजिच्छ्रवणश्चैव धनिष्टा शततारिका । पूर्वोत्तरा भाद्रपदा रेवती पुनरश्विनी ॥ ५५२ ॥ भरणी फाल्गुनी पूर्वा फाल्गुन्येव तथोत्तरा । स्वातिश्च द्वादशैतानि सर्वाभ्यन्तरमण्डले ॥ ५५३ ॥ ળાના ઘેરાવાનું જ્ઞાન મેળવવું જોઈએ. તે મેળવવા સારૂ સર્વ નક્ષત્રમંડળને ચંદ્રમંડળામાં ઉતાર: પહેલું નક્ષત્રમંડળ પહેલા ચંદ્રમંડળમાં છે. બીજુ નક્ષત્રમંડળ ત્રીજા ચંદ્રમંડળમાં છે; ત્રીજું નક્ષત્રમંડળ લવણસમુદ્રગત છઠ્ઠા ચંદ્રમંડળમાં છે; ચોથું સાતમામાં, પાંચમું આઠમામાં, છડું દશમામાં, સાતમું અગ્યારમામાં, અને આઠમું પંદરમામાં છે. શેષ સાત ચંદ્રમંડળ સર્વદા નક્ષત્ર વિનાનાં જ છે. ૫૪૬-૫૫૦ આમ સમવતાર એટલે ઉતારો કર્યો એટલે તે તે મંડળમાં નક્ષત્રોની મુહુર્તગતિ ઉપર્યુક્ત તે તે ચંદ્રમંડળના ઘેરાવા પરથી પૂર્વોક્ત રીતિ અનુસાર (ગુણાકાર ભાગાકાર ४२पाथी ) सावते. ५५१. એવી રીતે “ ચન્દ્રમંડલાશ ” નામનું સાતમું દ્વાર થયું. वे · हिश्या' नामनु 218भु ६२ ४ छ. ( ४ ५५२ थी ६१४ सुधा ). नक्षत्राना 8 भगभाना सर्वात्यन्त२ ममi (१) अनिलित, (२) श्र], Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy