Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 504
________________ क्षेत्रलोक] नक्षत्रोनी मुहूर्तगति । (४८३) गुंण्यते भागसाम्याय सप्तषष्टिसमन्वितैः । त्रिभिः शतैः क्षिप्यतेऽस्मिन् सप्ताढ्यांशशतत्रयी ॥ ५३३ ॥ सषष्टिनवशत्येवं सहस्राश्चैकविंशतिः। अयं च राशिः परिधेः भाजकः प्रतिमण्डलम् ॥ ५३४ ॥ तिस्रो लक्षाः पंचदश सहस्राणि तथोपरि । नवाशीतिः परिक्षेपः सर्वाभ्यन्तरमण्डले ॥॥ ५३५ ॥ राशियॊजनरूपोऽयं भागात्मकेन राशिना । कथं विभाज्योऽसदृशस्वरूपत्वादसौ ततः ॥ ५३६ ॥ तेनैवार्हति गुणनं गुणितो येन भाजकः । ततः त्रिभिः शतैः सप्तषष्ट्याढ्यैरेष गुण्यते ॥ ५३७ ॥ जाता एकादश कोट्यः षट्पंचाशच्च लक्षिकाः । सप्तत्रिंशत्सहस्राणि षट्शती च त्रिषष्टियुक् ॥ ५३८ ॥ सहस्रैरेकविंशत्या षष्ठ्याढ्यैर्नवभिः शतैः । भागेऽस्य राशेः प्रागुक्ता मुहर्तगतिराप्यते ॥ ५३६ ॥ એટલે કે ૧૩૫ અહેરાત્ર. આમાં ૧૩, અહોરાત્રના મુહૂર્ત કાઢવા માટે ૧૮૨૫ ને ૩૦ વડે ગુણને ૧૮૩૫ વડે ભાગવાથી ૨૯૩૭ મુહૂર્ત આવશે, જેમાં એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત ભેળવતાં ૨૯૬૭ આવી રહ્યા. ૫૨૪–૫૪૨. હવે પછી ૫૯ ને ભાગના સામ્ય માટે ૩૬૭ વડે ગુણે અને તેમાં ૩૦૭ ભેળ એટલે ૨૧૬૦ આવશે. આ રકમ દરેક મંડળ પરિધિની ભાજક રકમ સમજવી. પ૩ર-પ૩૪. આ સર્વાશ્યન્તર નક્ષત્રમંડળને પરિધિ ૩૧૫૦૮૯ યોજન છે. ઉપર ભાજક ૫૯૩૭ ની રકમને ૩૬૭ વડે ગુણેલ છે. માટે આ ૩૧૫૦૮૯ યોજનવાળી ભાન્ય રકમને પણ ૩૬૭ વડે ગુણે. એટલે ૧૧૫૩૭૬૬૩ આવશે; એ ભાજ્ય રકમ છે. તેને ૨૧૬૦ વડે ભાંગો એટલે પર૬૫૬૩ એજન આવશે. અને તેથી પૂર્વે ૧૧૯–પર૧ - કેમાં મુહૂર્તગતિ કહી છે તે મળી રહી. પ૩૮-૫૩૯. (એ પ્રમાણે સર્વાભ્યતર મંડળમાં નક્ષત્રની મુહુર્તગતિ સમજવી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536