Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
क्षेत्रलोक ] नक्षत्र मंडळोना विष्कम्भादिक तथा मुहूर्तगति । (४८१)
सहस्रः पंचचत्वारिंशता विंशैस्त्रिभिः शतैः ।
योजनैः मेरुतः सर्वबाह्य नक्षत्रमण्डलम् ॥ ५१७ ॥ इति मेरोः अबाधा ॥ ४ ॥
विष्कम्भायामपरिधिप्रमुख मानमेतयोः।
रवेः सर्वान्तरसर्वबाह्यमण्डलयोरिव ॥ ५१८ ॥ इति मण्डलविष्कम्भादि ॥ ५॥
सहस्राणि पंच शतद्वयं च पंचषष्टियुक् । योजनानि योजनस्य भक्तस्यैकस्य निश्चितम् ॥ ५१९ ॥ एकविंशत्या सहस्रैः षष्ट्याढयैः नवभिः शतैः । विभागाश्च समधिकाः पूर्वोक्तयोजनोपरि ॥ ५२० ॥ अष्टादश सहस्राणि शतद्वयं त्रिषष्टियुक् ।
सर्वान्तर्मण्डलोडूनां मुहूर्तगतिरेषिका ॥ ५२१ ।। उपपत्तिश्चात्र
नक्षत्रं सर्वमप्यत्र पूरयेत् स्वस्वमण्डलम् ।
मुहत्तैरेकोनषष्ट्या मुहूर्त्तस्य तथा लवैः ।। ५२२ ॥ માપ પૂર્વે ૫૧૦ જનનું કહેલું છે (લોક ૫૧૨ ) તે બરાબર મળી રહે છે. ( ४५33०-४४८२०५१० ). ५१६-५१७.
એ પ્રમાણે “મેરૂ પ્રતિ અબાધા” નામનું ચોથું દ્વાર થયું. હવે “મંડળના વિધ્વંભાદિક” નામના પાંચમા દ્વારના નિરૂપણમાં કહેવાનું કે –
સૂર્યનાં સભ્યન્તર અને સર્વબાહા-એમ બે મંડળના વિધ્વંભ, આયામ અને પરિધિ આદિક પ્રમાણે જ આ નક્ષત્રોનાં વિધ્વંભ, આયામ, પરિધિ આદિક છે. ૫૧૮.
હવે “મુહુર્તગતિ” નામના છઠ્ઠા દ્વારનું નિરૂપણ કરે છે– સભ્યન્તર મંડળમાં રહેલા નક્ષત્રોની મુહૂર્તગતિ પર૬પ ફ૩ એજન જેટલી છે. ૫૧૯-૫૨૧
એની સમજણ આ પ્રમાણે :
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e93b235a255e5fb693f99e2abdc1d5bd1b1bf439dd27eee14233f4872c952890.jpg)
Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536