Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 501
________________ (४८०) लोकप्रकाश । [सर्ग २० यत्र यत्र यानि यानि वक्ष्यन्ते भानि मण्डले। स्यात्तदीयविमानानां द्वे योजने मिथोऽन्तरम् ॥ ५१४ ॥ मिथोऽन्तरमुडूनां चेदिदमेव भवेत्तदा। मण्डलक्षेत्रमन्यत् स्यात् भूशून्यं तच्च नेष्यते ॥ ५१५ ॥ यत्तु दो जोअणाई णखत्तमंडलस्स णखत्तमण्डलस्स य अबाहाए अंतरे पण्णत्ते इत्येतत् जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रं तत् अष्टावपि मण्डलेषु यत्र यत्र मण्डले यावन्ति नक्षत्राणां विमानानि तेषामन्तरबोधकम् । यच्च अभिजिन्नक्षत्रविमानस्य श्रवणनक्षत्रविमानस्य च परस्परमन्तरं द्वे योजने इति उपाध्यायश्रीशान्तिचन्द्रगणिभिः स्वकृतवृत्तौ व्याख्यायि तदभिप्रायं सम्यक् न विद्मः । यद्यपि उपाध्यायश्रीधर्मसागरगाणाभिः स्वकृतवृत्तौ एतत्सूत्रव्याख्याने द्वे योजने नक्षत्रस्य नक्षत्रस्य च अबाधया अन्तरं प्रज्ञप्तम् इत्येव लिखितमस्ति तदपि अभिप्रायशून्यमेव ॥ चतुश्चत्वारिंशतैव सहस्रैरष्टभिः शतैः । विशेश्च योजनैः मेरोः सर्वान्तरं भमण्डलम् ॥ ५१६ ॥ જે જે મંડળમાં જે જે નક્ષત્ર કહેવામાં આવે છે તે નક્ષત્રના વિમાનોનું પરસ્પર અન્તર બે જન છે. ૫૧૪. નક્ષત્ર નક્ષત્ર વચ્ચે પરસ્પર અંતર પણ કેટલેક સ્થળે એટલું જ એટલે કે બે - જનનું કહ્યું છે તે જે તેટલું જ સ્વીકારીએ તો મંડળક્ષેત્ર વિનાની બીજી જગ્યા શૂન્ય રહે એ ઈચ્છવા ગ્ય નથી. - જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્ત સૂત્રમાં દરેક નક્ષત્રમંડળનું અબાધા અંતર બે જનનું કહ્યું છે તે આઠે મંડળમાં જે જે મંડળની અંદર જેટલાં નક્ષત્રોનાં વિમાને છે તેઓનાં પરસ્પર અંતરને જણાવનારૂં છે ( એમ સમજવું ). વળી અભિજિત્ નક્ષત્રના વિમાન અને શ્રવણ નક્ષત્રના વિમાન વચ્ચે પણ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિએ પોતે કરેલી ટીકામાં બે જન જેટલું અંતર કહ્યું છે. તે પણ અમે સમજી શકતા નથી. તેમ જ શ્રીધર્મસાગરગણિએ પણ પોતે રચેલી વૃત્તિમાં નક્ષત્ર નક્ષત્ર વચ્ચેનું અંતર બે જનનું કહ્યું છે એમ લખ્યું છે, એ લખાણ પણ અભિપ્રાયફૂન્ય છે. હવે શું કાર. સર્વથી અંદરનું નક્ષત્રમંડળ મેરૂથી ૪૪૮૨૦ પેજને રહેલું છે અને સર્વથી બહારનું નક્ષત્રમંડળ મેથી ૪૫૩૩૦ જાને રહેલું છે. ( આ પરથી આઠે નક્ષત્રમંડળનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536