SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] नक्षत्र मंडळोना विष्कम्भादिक तथा मुहूर्तगति । (४८१) सहस्रः पंचचत्वारिंशता विंशैस्त्रिभिः शतैः । योजनैः मेरुतः सर्वबाह्य नक्षत्रमण्डलम् ॥ ५१७ ॥ इति मेरोः अबाधा ॥ ४ ॥ विष्कम्भायामपरिधिप्रमुख मानमेतयोः। रवेः सर्वान्तरसर्वबाह्यमण्डलयोरिव ॥ ५१८ ॥ इति मण्डलविष्कम्भादि ॥ ५॥ सहस्राणि पंच शतद्वयं च पंचषष्टियुक् । योजनानि योजनस्य भक्तस्यैकस्य निश्चितम् ॥ ५१९ ॥ एकविंशत्या सहस्रैः षष्ट्याढयैः नवभिः शतैः । विभागाश्च समधिकाः पूर्वोक्तयोजनोपरि ॥ ५२० ॥ अष्टादश सहस्राणि शतद्वयं त्रिषष्टियुक् । सर्वान्तर्मण्डलोडूनां मुहूर्तगतिरेषिका ॥ ५२१ ।। उपपत्तिश्चात्र नक्षत्रं सर्वमप्यत्र पूरयेत् स्वस्वमण्डलम् । मुहत्तैरेकोनषष्ट्या मुहूर्त्तस्य तथा लवैः ।। ५२२ ॥ માપ પૂર્વે ૫૧૦ જનનું કહેલું છે (લોક ૫૧૨ ) તે બરાબર મળી રહે છે. ( ४५33०-४४८२०५१० ). ५१६-५१७. એ પ્રમાણે “મેરૂ પ્રતિ અબાધા” નામનું ચોથું દ્વાર થયું. હવે “મંડળના વિધ્વંભાદિક” નામના પાંચમા દ્વારના નિરૂપણમાં કહેવાનું કે – સૂર્યનાં સભ્યન્તર અને સર્વબાહા-એમ બે મંડળના વિધ્વંભ, આયામ અને પરિધિ આદિક પ્રમાણે જ આ નક્ષત્રોનાં વિધ્વંભ, આયામ, પરિધિ આદિક છે. ૫૧૮. હવે “મુહુર્તગતિ” નામના છઠ્ઠા દ્વારનું નિરૂપણ કરે છે– સભ્યન્તર મંડળમાં રહેલા નક્ષત્રોની મુહૂર્તગતિ પર૬પ ફ૩ એજન જેટલી છે. ૫૧૯-૫૨૧ એની સમજણ આ પ્રમાણે : 61 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy