________________
(४०८) लोकप्रकाश ।
[सर्ग २० सर्वान्तरानन्तरौ तौ द्वितीयं मंडलं यदा। उपसंक्रम्य चरतः तदा मिथोऽन्तरं तयोः॥ ५१ ॥ सहस्रा नवनवतिः योजनानां च षट्शती। पंचचत्वारिंशदाढ्या पंचत्रिंशत्तथा लवाः ॥ ५२ ॥ युग्मम् ।
तथा ह्येकोऽप्यर्क इह द्वितीयमंडले वजन् । साष्टाचत्वारिंशदंशे द्वे योजने व्यतिक्रमेत् ॥ ५३ ॥ एवं द्वितीयोऽपि ततो वर्द्धन्ते प्रतिमंडलम् । योजनानि पंच पंचत्रिंशद्भागा मिथोऽन्तरे ॥ ५४ ॥ एवं यावत्सर्वबाह्यमंडले चरतस्तदा । तयोः मिथोऽन्तरं लक्ष सषष्टीनि शतानि षट् ॥ ५५ ॥ अन्तर्विशन्तौ तौ सर्वबाह्यमंडलतः पुनः । अर्वाचीने सर्वबाह्याद्वर्तेते मंडले यदा ॥ ५६ ॥ तदार्कयोरन्तरं स्याल्लक्षमेकं शतानि षट् । चतुःपंचाशानि लवाः षड्विंशतिः पुरोदिताः॥ ५७ ।। एवमन्तः प्रविशतः प्रतिमंडलमन्तरम् । .
पंचभिर्योजनैः पंचत्रिंशतांशैश्च हीयते ॥ ५८॥ સર્વાભ્યન્તર મંડળની પછી, જ્યારે એ બેઉસૂર્યો બીજા મંડળમાં ફરે છે ત્યારે એનું પરસ્પર અન્તરનવાણું હજાર છસ પીસતાલીશ યોજન અને પાંત્રીસ લવ જેટલું હોય છે. પ૧–પર.
से । प्रमाणे:
એક સૂર્ય બીજ મંડળમાં ગયે એટલે બે જન અને અડતાલીશ અંશ જેટલું દૂર ગયે. એવી રીતે બીજે સૂર્ય પણ એમ કરવાથી એટલે દર ગો તેથી દરેક મંડળે એઓનું પરસ્પર અસ્તર પાંચ જન ને પાંત્રીશ અંશ જેટલું વધતું જાય. એવી રીતે જ્યારે એ બેઉ સૂર્યો સર્વબાહા મંડળમાં વિચરે ત્યારે એનું પરસ્પર અખ્તર એક લાખ છસે સાઠ યોજન જેટલું થાય. પછી સર્વબાહ્ય મંડળમાંથી પુનઃ અંદર દાખલ થતી વખતે સર્વબાહ્ય મંડળની જેના પહેલા મંડળમાં આવે, ત્યારે બેઉ સૂય વચ્ચેનું અન્તર એક લાખ છસો ચેપન એજન અને છવીશ અંશ જેટલું હોય છે. એવી રીતે અંદર આવતાં, દરેક મંડળે એનું અંતર પાંચ જન અને પાંત્રીશ અંશ જેટલું ઘટતું જાય છે. ૫૩–૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org