Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 482
________________ क्षेत्रलोक ] एओना मंडळोनू काळमान । साधारणासाधारण मंडळो। (४६१) __ अत्र सर्वाभ्यन्तरसर्वबाह्यचन्द्रमण्डलयोः दृष्टिपथप्राप्तिता दर्शिता। शेषमण्डलेषु सा चन्द्रप्रज्ञप्तिबृहत्क्षेत्रसमासजम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्त्यादिग्रन्थेषु पूर्वैः क्वापि दर्शिता नोपलभ्यते । ततोऽत्रापि न दर्शितेति ज्ञेयम् ॥ प्रतिमण्डलमित्येवं मुहूर्त्तगतिरीरिता । मण्डलार्धमण्डलयोः कालमानमथ ब्रुवे ॥ ३९५ ॥ ___ नवशत्या विभक्तस्य चंचत्पंचदशाढ्यया । विभागैर्मण्डलार्धस्य किलैकत्रिंशतोनितम् ।। ३९६ ॥ अर्धमण्डलमेकेनाहोरात्रेण समाप्यते । एकैकेन शशांकेन यत्रकुत्रापि मण्डले ॥ ३९७ ॥ युग्मम् ॥ द्विचत्वारिंशदधिकैः शनैश्चतुर्भिरेव च । अहोरात्रस्य भक्तस्य लवैकत्रिंशताधिकौ ॥ ३९८ ॥ अहोरात्रौ पूर्तिकालः एकस्मिन् मण्डले विधोः । रविस्तु पूरयेत् पूर्णाहोरात्रद्वितयेन तत् ॥ ३९९ ॥ युग्मम् ॥ અહિં ૮ સર્વથી અંદરના” અને ૮ સર્વથી બહારના’-એમ બે ચંદ્રમંડળની જ દષ્ટિપથપ્રાપ્તિનું પ્રમાણ બતાવ્યું, બાકીના-શેષમંડળનું નથી બતાવ્યું કેમકે ચંદ્રપ્રજ્ઞપ્તિ, બૃહત્ ક્ષેત્રસમાસ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર તથા એ ગ્રંથની ટીકા આદિકમાં પૂર્વાચાર્યોએ ક્યાંય પણ દેખાડેલું લભ્ય નથી. એ પ્રમાણે ચંદ્રમાની “પ્રત્યેક મંડળે મુહૂર્તગતિ ” વિષે કહ્યું. હવે એઓના મંડળ અને અર્ધમંડળના કાળમાન વિષે કહે છે– , જેટલું ઓછું અર્ધમંડળ કોઈપણ મંડળમાં રહેલો એક ચંદ્રમા એક અહેરાત્રે संपूर्ण ४२ छ. 368-3८७. કોઈપણ એક આખું મંડળ પૂર્ણ કરવા ચંદ્રમાને ૨અહોરાત્ર જોઈએ છીએ. [1-(३३) सार पूर्ण ४२१। १ अारा न १ (माभु) મંડળ પૂર્ણ કરવા કેટલા અહોરાત્ર જોઈએ એમ ત્રરાશિક રીતે ગણુતાં એ જવાબ મળશે. કોઈ પણ એક આખું મંડળ સૂર્ય બે અહોરાત્રે પૂર્ણ કરે છે. ૩૯૮–૩૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536