Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 497
________________ लोकप्रकाश । ( ૪૭૬ ) तथा च पंचमांगे । सेकेणणं भंते एवं वृच्चइ चंदे ससी । चंदे ससी गोयम चंदस्स णं ज्योतिसिंदस्स जोतिसरण्णो मियंके विमाणे कन्ता देवा कम्ताओ સેવીઓ । હવે ॥ [ gñ ૨૦ इति चन्द्रस्वरूपनिरूपणम् ॥ एवं संक्षेपतश्चन्द्रनिरूपणं यथा कृतम् । तथैव वर्णयामोऽथ नक्षत्राणां निरूपणम् ॥ ४९३ ॥ आदौ संख्या मण्डलानां १ तेषां क्षेत्रप्ररूपणा २ । एकऋक्ष विमानानां तथान्तरं परस्परम् ३ ॥ ४९४ ॥ सुमेरोः मण्डलाबाधा ४ विष्कम्भादि च मण्डले ५ । मुहूर्त्तगतिः ६ आवेशः शशांकमण्डलैः सह ७ ॥ ४९५ ॥ दिग्योगो ८ देवताः ६ तारासंख्यो १० डूनां तथाकृतिः । सूर्येन्दुयोगाद्धामानं १२ कुलाद्याख्यानिरूपणम् १३ ॥४९६॥ આ સંબંધમાં પાંચમા ‘અગ’ માં ઉલ્લેખ છે:-(શ્રી ગાતમ પ્રશ્ન કરે છે) હું ભગવન્ ! ચંદ્રમાને ‘ સસી ’કેમ કહે છે ? (ભગવાન ઉત્તર આપે છે) હું ગાયમ ! ચંદ્રને સસી (સશ્રીક) એટલા માટે કહેવામાં આવે છે કે તે (ચંદ્ર) જ્યોતિશ્ર્વકના ઇન્દ્ર છે, યાતિશ્ચક્રના રાજા છે, એના મુગાંકિત વિમાનમાં મનેાહર દેવા તથા મનેાહર દેવીએ રહે છે-ઇત્યાદિ શ્રી ( ચેાલા ) ને લઇને તે સશ્રીક–સસી કહેવાય છે. આ પ્રમાણે ચંદ્રમાના સર્વ સ્વરૂપનુ નિરૂપણુ સમાપ્ત. અહિં' જેમ ચંદ્રમાનું ટુંકમાં સ્વરૂપ સમજાવ્યું તેમ હવે નક્ષત્રા વિષે પશુ સંક્ષિપ્ત હકીકત કહીએ છીએ. ૪૯૩. એક નગરી જેમ દરવાજાએ વડે ગમ્ય-પ્રવેશી શકાય તેવી હાય છે તેમ નક્ષત્રાની પરિપાટી અમુક પંદર દ્વારાવડે ગમ્ય છે—જાણી શકાય છે. તે પંદર દ્વારા આ પ્રમાણે છે:— Jain Education International (૧) નક્ષત્રમંડળાની સંખ્યા ( ૨ ) નક્ષત્રાનાં ક્ષેત્ર, ( ૩ ) એક નક્ષત્રના વિમાનાનું પરસ્પર અંતર, ( ૪ ) નક્ષત્ર મંડળની મેરૂ પ્રતિ અખાધા, ( ૫ ) નક્ષત્રમંડળની પહેાળાઇ આદિક, (૬) નક્ષત્રની એક મુહૂ`માં ગતિ, (૭) નક્ષત્રમંડળાના ચંદ્રમાના મળિા સાથે આવેશ, (૮) એમના દિશાએ સાથે યાગ, ( ૯ ) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536