Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 496
________________ क्षेत्रलोक ] चन्द्रायणो विषे समज । (४७५) सप्तषष्ट्या हताः शेषैः वेदवेदलवैर्युताः। जाताः पंचदशाढ्यानि शतानि नव तैः पुनः ॥ ४८५ ॥ हृते भाज्यांकेऽयनानि लब्धान्येकोनविंशतिः। शेषा भागसप्तशती द्विसप्तत्यधिका स्थिता ॥ ४८६ ॥ भस्या भागे सप्तषष्ट्या लब्धा रुद्रमिता दिनाः। शेषाः पंचत्रिंशदंशाः तिष्टन्ति सप्तषष्टिजाः ॥ ४८७ ॥ चन्द्रायणान्यतीतानीत्येवमेकोनविंशतिः । अनन्तरमतीतं यत्तच्चन्द्रस्योत्तरायणम् ॥ ४८८ ॥ वर्तमानस्य च याम्यायनस्य वासरा गताः। एकादश लवाः पंचत्रिंशच्च सप्तषष्टिजाः ॥ ४८९ ॥ अत्र पूर्णा भविष्यन्ति समाप्ते पंचमे तिथो । एवमन्यत्रापि भाव्यं करणं गणकोत्तमैः ॥ ४६० ॥ इन्दुः तत्परिवारश्च रूपकान्त्यादिभिः भृशम् । सश्रीक इति विख्यातः ससी प्राकृतभाषया ॥ ४९१॥ मृगश्चिन्हं विमानेऽस्य पीठिकायां प्रतिष्ठितम् । मृगांकितविमानत्वात् मृगांक इति वोच्यते ॥ ४६२ ॥ વ્યતીત થયા સમજવા. વળી શેષ રૂછે વળ્યા તે બારમા દિવસના વ્યતીત થયા સમજવા. એટલે સમજવાનું જે - ૧૬ નો અંક વિષમ છે એટલે, વ્યતીત થયું તે ચંદ્રનું ઉત્તરાયણ વ્યતીત થયું છે. વળી વર્તમાન (દક્ષિણ) અયનના ૧૧૫ દિવસ વ્યતીત થયા છે અને પંચમી સમાપ્ત थये थे ५३ 42. ४८०-४६० આ કરણ પ્રમાણે જોતિષીઓએ અન્યત્ર પણ ભાવી લેવું (આ રીત પ્રમાણે पास ४४व।). | ચંદ્ર અને એને પરીવાર રૂપ, કાન્તિ આદિકમાં અત્યન્ત શ્રીક (શોભાયમાન) છે. અને તેથી તે પ્રાકૃત ભાષામાં સસી એ નામે પ્રસિદ્ધ છે. વળી એના વિમાનની પીઠિકા પર મુગનું ચિન્હ છે એટલે મૂગના ચિન્હવાળા વિમાનવામાં હોવાથી એ મૃગાંક પણ કહેવાય છે. ४८१-४५२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536