________________
क्षेत्रलोक ] चन्द्रायणो विषे समज ।
(४७५) सप्तषष्ट्या हताः शेषैः वेदवेदलवैर्युताः। जाताः पंचदशाढ्यानि शतानि नव तैः पुनः ॥ ४८५ ॥ हृते भाज्यांकेऽयनानि लब्धान्येकोनविंशतिः। शेषा भागसप्तशती द्विसप्तत्यधिका स्थिता ॥ ४८६ ॥ भस्या भागे सप्तषष्ट्या लब्धा रुद्रमिता दिनाः। शेषाः पंचत्रिंशदंशाः तिष्टन्ति सप्तषष्टिजाः ॥ ४८७ ॥ चन्द्रायणान्यतीतानीत्येवमेकोनविंशतिः । अनन्तरमतीतं यत्तच्चन्द्रस्योत्तरायणम् ॥ ४८८ ॥ वर्तमानस्य च याम्यायनस्य वासरा गताः। एकादश लवाः पंचत्रिंशच्च सप्तषष्टिजाः ॥ ४८९ ॥ अत्र पूर्णा भविष्यन्ति समाप्ते पंचमे तिथो । एवमन्यत्रापि भाव्यं करणं गणकोत्तमैः ॥ ४६० ॥
इन्दुः तत्परिवारश्च रूपकान्त्यादिभिः भृशम् । सश्रीक इति विख्यातः ससी प्राकृतभाषया ॥ ४९१॥ मृगश्चिन्हं विमानेऽस्य पीठिकायां प्रतिष्ठितम् ।
मृगांकितविमानत्वात् मृगांक इति वोच्यते ॥ ४६२ ॥ વ્યતીત થયા સમજવા. વળી શેષ રૂછે વળ્યા તે બારમા દિવસના વ્યતીત થયા સમજવા. એટલે સમજવાનું જે - ૧૬ નો અંક વિષમ છે એટલે, વ્યતીત થયું તે ચંદ્રનું ઉત્તરાયણ વ્યતીત થયું છે. વળી વર્તમાન (દક્ષિણ) અયનના ૧૧૫ દિવસ વ્યતીત થયા છે અને પંચમી સમાપ્ત थये थे ५३ 42. ४८०-४६०
આ કરણ પ્રમાણે જોતિષીઓએ અન્યત્ર પણ ભાવી લેવું (આ રીત પ્રમાણે पास ४४व।). | ચંદ્ર અને એને પરીવાર રૂપ, કાન્તિ આદિકમાં અત્યન્ત શ્રીક (શોભાયમાન) છે. અને તેથી તે પ્રાકૃત ભાષામાં સસી એ નામે પ્રસિદ્ધ છે. વળી એના વિમાનની પીઠિકા પર મુગનું ચિન્હ છે એટલે મૂગના ચિન્હવાળા વિમાનવામાં હોવાથી એ મૃગાંક પણ કહેવાય છે. ४८१-४५२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org