________________
( ४७४ )
लोकप्रकाश |
शेषस्तूरितानंशान् सप्तषष्ठ्या हरेत् बुधः । लब्धांक प्रमिता वर्त्तमानायनदिना गताः ॥ ४७८ ॥ तत्राप्युद्धरिता येऽङ्काः ते विज्ञेया विशारदैः । दिनस्य सप्तषष्ठ्यंशा दर्श्यतेऽत्र निदर्शनम् ॥ ४७६ ॥
यथा युगादेरारभ्य नवमासव्यतिक्रमे । पंचम्यां केनचित् पृष्टं किं चन्द्रायणमस्ति भोः ॥ ४८० ॥ कुर्यात् पंचदशन्नानि पर्वाण्यष्टादशात्र च ।
क्षिपेत् गतान् पंचतिथीन् त्यक्त्वावमचतुष्टयम् ॥ ४८१ ॥ एकसप्तत्या समेतं संजातं शतयोर्द्वयम् । भाजकोऽस्य भमासार्धं पूर्णरूपात्मकं न तत् ॥ ४८२ ॥ किन्तु सप्तषष्टिभागैः कियद्भिरधिकं ततः । एष राशिः सप्तषष्ट्या भागसाम्याय गुण्यते ॥ ४८३ ॥ अष्टादश सहस्राणि सप्तपंचाशताधिकं । शतं जातमितश्चोडुमासार्द्धदिवसा अपि ॥ ४८४ ॥
[ सर्ग २०
તા જાણુવુ' જે ઉત્તરાયણુ વ્યતીત થયું. વળી જે અશા વધે એને સડસઠે ભાગવા એટલે ભાગમાં જે રકમ આવે તેટલા ચાલતા અયનના દિવસે વ્યતીત થયા જાણવા. વળી પ જેટલા અંશા વધે તેટલા સડસઠાંશ ત્યારપછીના દિવસના વ્યતીત થયા સમજવા. ૪૭૫-૪૯ એ વાત ટાન્તવડે સમજાવે છે:
જેમકે યુગની આદિથી માંડીને નવ માસ ગયા બાદ પંચમીને દિવસે કયું ચ`દ્રાયણ છે? એ જાણવા માટે આ પ્રમાણે કરવું:—
નવમાસ=૧૮ પ; ૧૮ ને ૧૫ વડે ગુણ્ા, તેમાં પાંચ તિથિ ઉમેરા ને ચાર અવમરાત્રા બાદ કા. એટલે
(१८×१५) +५-४=२७१ भाव्या. अर्धनक्षत्र मेने अर्धभासे मेट ! १३४ वडे लागे. આમ ૨૭૧૧૧૩(૪ એટલે કે ૨૦૧૩_એટલે ૨૭૧×૧૫ એટલે કે ૧૯૫૭ નક્ષત્ર માસના દિવસે આવ્યા.
આ ભાગાકાર કરતાં ભાગમાં ૧૯ આવશે તે ૧૯ વળી શેષ ૭૭૨ વધશે એને ૬૭ વડે ભાગે. ભાગમાં
Jain Education International
૧૧
અયન વ્યતીત થયાં સમજવાં. આવ્યા એ ૧૧ દિવસે
For Private & Personal Use Only
www.jainelibrary.org