SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] चंद्रायणो विषे समन । (४७३) एवं च सर्वनक्षत्रभोगार्धानुभवात्मके। .... सामर्थ्यादवसीयेते याम्योत्तरायणे विधोः ॥ ४७१ ॥ न त्वाद्यान्त्यमण्डलाभिमुखप्रसरणात्मके। . याम्योत्तरायणे स्यातां भानोरिव विधोरपि ॥ ४७२ ॥ किंच लोकप्रसिद्धमकरकर्कराशिस्थितः ततः । औदिच्यं याम्यमयनं विधुरारभते क्रमात् ॥ ४७३ ॥ युगे युगे चतुस्त्रिंशं शतं चन्द्रायणानि वै। त्रिंशान्यष्टादशशतान्यभिश्च युगवासराः ॥ ४७४ ॥ _युगातीतपर्वसंख्या कार्या पंचदशाहता। क्षिप्यन्ते तत्र तिथयः पर्वोपरिगतास्ततः ॥ ४७५ ॥ राशेरस्माद्विवय॑न्तेऽवमरात्राः ततः परम् । ऋक्षमासार्धेन भागे यल्लब्धं तद्विचार्यते ॥ ४७६ ॥ लब्धे समेऽके विज्ञेयमतीतं दक्षिणायनम् । विषमेऽके पुनर्लब्धे व्यतीतमुत्तरायणम् ॥ ४७७ ॥ અને એવી રીતે સમર્થન કરતાં, ચંદ્રમાના દક્ષિણાયન અને ઉત્તરાયણ સર્વ નક્ષત્રના અરધા ભેગવટાના અનુભવરૂપ જણાય છે. આ ચંદ્રાયણે કંઈ ભાનુના અયનની પેઠે પહેલા અને છેલા મંડળ સન્મુખ જ પ્રસારણ કરવાવાળા નથી. ૪૭૧-૪૭૨ વળી ચંદ્રમાં પ્રસિદ્ધ મકર અને કર્ક રાશિમાં આવી ત્યાંથી અનુક્રમે ઉત્તરાયણ भने दक्षिणायननी प्रा२ ४२ छे. ४७३. પ્રત્યેક યુગમાં ૧૩૪ ચંદ્રાયણે થાય છે એટલે પ્રત્યેક યુગના દિવસે ૧૩૪૪૧૩ ૪ मेटले १८30 थाय छे. ४७४. યુગના પ્રારંભ પછી અમુક દિવસે કયું ચંદ્રાયણુ છે તે જાણવાની રીત બતાવે છે – સુગાતીત પર્વોની સંખ્યાને પંદર વડે ગુણી પછી પર્વાતીત તિથિઓ એમાં ઉમેરવી. જે અંક આવે એમાંથી અવરાત્રે એટલે ક્ષયતિથિઓ બાદ કરવી. બાદ કરતાં જે અંક આવે એને અર્ધચંદ્રમાસ વડે ભાંગ. આમ કરતાં ભાગમાં જે અંક આવે તે જે સમ અંક હોય તે જાણવું જે દક્ષિણાયન વ્યતીત થયું, જે વિષમ અંક હોય 60 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy