SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ (४७२) लोकप्रकाश। [ सर्ग २० प्रवृत्तिः स्याद्यतो ज्योतिश्चक्रचारैकमूलयोः । सूर्ययाम्यायनशीतांशू तरायणयोः किल ॥ ४६६ ॥ युगादावेव युगपत्तत्रार्कदक्षिणायनम् । पुष्पसप्तषष्टिजांशत्रयोविंशत्यतिक्रमे ॥ ४६७ ॥ युगादावभिजिद्योगप्रथमक्षण एव तु । चन्द्रोत्तरायणारम्भः ततो युक्तं पुरोदितम् ॥ ४६८ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ । सकलज्योतिश्चारमूलस्य सूर्यदक्षिणायनस्य चन्द्रोत्तरायणस्य च युगपत्प्रवृत्तिः युगादावेव । साऽपि चन्द्रायणस्याभिजिद्योगप्रथमसमय एव । सूरायणस्य तु पुष्पस्य त्रयोविंशतौ सप्तषष्टिभागेषु व्यतीतेषु । तेन सिद्धं युगस्य आदित्वमिति ॥ पुष्पस्य सप्तषष्ट्युत्यविंशत्यंशाधिके ततः। मुहूर्त्तदशके भुंक्ते मुहूर्तकोनविंशतौ ॥ ४६९ ॥ भोग्यायां सप्तचत्वारिंशदंशायां समाप्यते । विधुनोदीच्यमयनं याम्यमारभ्यतेऽपि च ॥ १७० ॥ युग्मम् ॥ સમાન એવાં સૂર્યના દક્ષિણાયનની અને ચંદ્રના ઉત્તરાયણની-બેઉની પ્રવૃત્તિ (શરૂઆત) में साथे थाय छे. ४६५-४१६. . વળી યુગની આદિમાં, એક સાથે જ, પુષ્યનક્ષત્રનો ૩ અંશ વ્યતિક્રપે સૂર્યનું દક્ષિણયન, અને અભિજિત નક્ષત્રના યુગને પહેલે જ ક્ષણે ચંદ્રનું ઉત્તરાયણ શરૂ થાય છે. માટે ઉપર युं ते युश्त छे. ४९७-४९८. જખ્યદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે સર્વ જ્યોતિશ્ચક્રના મૂળરૂપ એવા સૂર્યના દક્ષિણાયનની અને ચંદ્રના ઉત્તરાયણની યુગની આદિમાં એક સાથે જ પ્રવૃત્તિ (શરૂઆત) થાય છે. તેમાં પણ ચંદ્રાયણની પ્રવૃત્તિ અભિજિત નક્ષત્રના યોગને પહેલે જ ક્ષણે અને સૂર્યાયનની પ્રવૃત્તિ પુષ્પનક્ષત્રને ૩ અંશ વ્યતિક્રમે થાય છે. એમ હોવાથી યુગનું આદિત્ય સિદ્ધ થયું. પુષ્પ નક્ષત્રના ૧૦ ફૂટ મુહૂર્ત ભગવાઈ રહ્યા કેડે બાકીના ૧૯ ૭ મુહુર્ત ભગ્ય રહે ત્યારે ચંદ્ર ઉત્તરાયણ સમાપ્ત કરે છે અને દક્ષિણાયનને પ્રારંભ પણ કરી દે છે. ૪૬૯-૪૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy