________________
(२०२) लोकप्रकाश ।
[ सर्ग १६ वैताढ्यस्य पर्वतस्य द्वे गुहे भवतः क्रमात् । खण्डप्रपाता प्राच्येशे तमिस्रा परतः पुनः ॥ १२५ ॥ उन्नते योजनान्यष्टौ तानि द्वादश विस्तृते। नित्यान्धकारगहने पंचाशद्योजनायते ॥ १२६ ॥ दक्षिणस्यामुदीच्यां च द्वारमेकैकमेतयोः । उच्छ्रितं योजनान्यष्टौ तानि चत्वारि विस्तृतम् ॥ १२७॥ नृत्तमालकृतमालावेकपल्यायुषौ सुरौ । महर्द्धिको विजयवदेतयोः स्वामिनी क्रमात् ॥ १२८ ॥ प्रतिद्वारं द्वौ कपाटौ वानिको घटितौ सदा । अष्टावष्टौ योजनानि तुंगौ द्वे द्वे च विस्तृतौ ॥ १२९ ॥ ___ यह चक्री भरतोत्तरभागं जिगीषति । सेनान्या रत्नदंडेनाहतौ तदावसर्पतः ॥ १३० ॥ उद्घाटितस्यैकैकस्य पश्चाद्भागेऽस्ति तोडुकः ।
चतुर्योजनविष्कम्भायामोऽवष्टम्भ एतयोः ॥ १३१ ॥ હવે વૈતાઢયપર્વતને, પૂર્વ છેડે ખંડપ્રપાતા નામની અને પશ્ચિમ છેડે તમિસ્રા નામની એમ બે ગુફા છે. ૧૨૫.
બેઉ ગુફા સદાકાળ અન્ધકારમય છે. વળી એઓ પ્રત્યેક આઠ જન ઉંચી, બાર જન પહોળી અને પચાસ એજન લાંબી છે. ૧૨૬.
પ્રત્યેક ગુફાને, દક્ષિણ અને ઉત્તર–એમ બેઉ દિશાઓમાં થઈને બે દ્વાર છે. પ્રત્યેક દ્વાર આઠ જન ઉંચું અને ચાર જન પહોળું છે. ૧૨૭.
એ ગુફાઓના નૃત્તમાલ અને કૃતમાલ નામના દેવ અધિપતિ છે, જેમની આહુસ્થિતિ એક પલ્યોપમની, અને સમૃદ્ધિ વિજયદેવ જેવી છે. ૧૨૮.
દ્વારે દ્વારે બે વજાઘટિત કમાડ છે; જે આઠ આઠ રોજન ઉંચા અને બએ જન पडामा छ. १२६.
જ્યારે અહિં આગળનો કોઈ ચક્રવતી ભરતક્ષેત્રના ઉત્તરભાગને જીતવા નીકળે છે ત્યારે એના સેનાપતિના દંડરત્નના પ્રહારથી એ કમાડ ઉઘડી જાય છે–ખસી જાય છે. ૧૩૦.
એવાં અકેક કમાડની પાછળ એક ટેડલો છે, જેને અવર્ણભ ચાર યોજન લાંબાघडाणी छे. १३१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org