________________
( ३०२) लोकप्रकाश ।
[सर्ग १७ त्रकत्तृश्रीजयानन्दसूरिप्रभृयतश्च मूलजम्बूवृक्षवत् प्रथमवलयजम्बूवृक्षप्रथमवनखंडगतकूटकाष्टकजिनभवनैः सह जम्बूवृक्षे सप्तदशोत्तरं जिनभवनानां शतं मन्यमाना इहापि एकैकं सिद्धायतनं पूर्वोक्तमानं मेनिरे । ततः अत्र तत्त्वं केवलिनो विदुः । इति जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥
मूलजम्बूतरोस्तस्माद्यथाक्रमं दिशां त्रये । वायव्यामुत्तरस्यां चैशान्यां च तुल्यनाकिनाम् ॥ ३२० ॥ जम्बूसहस्राश्चत्वारः तावतां कीर्तिता जिनैः । जम्ब्वश्चतस्त्रः पूर्वस्यां महिषीणां चतनृणाम् ॥३२१॥ युग्मम् ॥ सहस्राण्यष्ट चाग्नेय्यां जम्बोऽभ्यन्तरपर्षदाम् । जम्बूसहस्राणि दश याम्यां मध्यमपर्षदाम् ॥ ३२२ ॥ ता द्वादशसहस्राणि नैर्ऋत्यां बाह्यपर्षदाम् । प्रत्यक् च सप्त सेनान्यां परिक्षेपे द्वितीयके ॥ ३२३ ॥ जम्बूसहस्राश्चत्वारः प्रत्येकं दिक्चतुष्टये।
सहस्राः षोडशेत्यात्मरक्षकाणां तृतीयके ॥ ३२४ ।। તેમજ શાવત જિનની સ્તુતિના રચયિતા શ્રી જયાનંદ સૂરિ વગેરે, મૂળ જમ્પવૃક્ષપર તથા એની આસપાસના પ્રથમ વલયમાં રહેલા અવૃક્ષેપર તથા પ્રથમના વનખંડમાં રહેલા આઠ ફૂટ પર-એમ સર્વ મળીને એક સત્તર જિનભવન માનવાની સાથે અહિં પણ પૂર્વોક્ત પ્રમાણિવાળું અકેક સિદ્ધાયતન માને છે. તો એ બે હકીકતમાં સત્ય કઈ છે તે કેવળીગમ્ય છે.
से भु४५ दीप प्रज्ञप्ति' नी मा छे.
હવે વળી, એ મૂળજબૂવૃક્ષની વાયવ્ય, ઉત્તર અને ઈશાન એમ ત્રણ દિશાઓમાં સામાનિક દેવનાં ચાર હજાર જમ્બક્ષે અને પૂર્વદિશામાં ચાર અગ્ર મહિષીઓના ચાર જબૂવૃક્ષે डमा छ. ३२०-३२१.
અગ્નિકોણમાં અભ્યન્તર પર્ષદાનાં આઠ હજાર અને દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના દશ હજાર જખવૃક્ષો કહ્યાં છે. વળી તૈત્રત્ય કોણમાં બાહ્ય પર્ષદાના બાર હજાર કહ્યાં छ. उ२२-३२3.
બીજા ઘેરાવામાં પશ્ચિમ તરફ સેનાપતિના સાત હજાર જન્મવૃક્ષે કહેલાં છે. ૩ર૩.
ત્રીજા ઘેરાવામાં આત્મરક્ષક દેવોનાં, પ્રત્યેક દિશામાં ચાર હજાર એટલે ચારે દિશાઓમાં थईन सात वृक्षा छ. ३२४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org