________________
(११२) लोकप्रकाश ।
[ सर्ग १४ अस्यां लेश्या च कापोती जघन्योऽवधिगोचरः । गव्यूतानां त्रयं साई परस्तेषां चतुष्टयम् ॥ ११८ ॥ उत्पद्यन्ते च्यवन्ते च सर्वदा नारका इह ।। कदाचित् विरहोऽपि स्याजघन्यः समयं स च ॥ ११९ ॥ उत्कर्षतो मुहूर्तानां चतुर्विंशतिराहिता । सर्वासां समुदाये च मुहूर्ता द्वादशान्तरम् ॥ १२० ॥ एकेन समयेनैकादयोऽसंख्यावसानकाः ।
उत्पद्यन्ते च्यवन्तेऽस्यामेवं सर्वक्षितिष्वपि ॥ १२१ ॥ इति रत्नप्रभापृथिवी ॥ १ ॥
अथ वंशाभिधा पृथ्वी द्वितीया परिकीर्त्यते । या शर्कराणां बाहुल्यात् गोत्रेण शर्कराप्रभा ॥ १२२ ॥ घनोदध्यादिकं सर्वं ज्ञेयमत्रापि पूर्ववत् । घनोदध्यादिवलयविष्कम्भस्तु विशिष्यते ॥ १२३ ॥
આ નરકમાં કાપલેશ્યા છે, તથા અવધિજ્ઞાનનો વિષય જઘન્ય સાડાત્રણ ગાઉનો અને ઉત્કૃષ્ટ ચાર ગાઉન છે. ૧૧૮.
અહિં નારકો સદાયે ઉપજ્યા કરે છે અને અવ્યા કરે છે. કદાચ અંતર પડે તો ઓછામાં ઓછું એક સમયનું, અને વધારેમાં વધારે વીશ મુહૂર્તનું અંતર પડે; જ્યારે સર્વ નરકપૃથ્વીના સમુદાયની અપેક્ષાએ તો બાર મુહૂર્તનું અંતર પડે. ૧૧૯–૧૨૦.
આ નરકપૃથ્વીમાં એક સમયે એકથી તે અસંખ્યાત સુધી નારકો ઉન્ન થાય છે અને ચવે છે. સર્વે નરકમૃથ્વીમાં એમ જ થાય છે. ૧૨૧.
એ પ્રમાણે રત્નપ્રભાપૃથ્વીનું સ્વરૂપ કહ્યું. (૧)
હવે બીજી વંશા નામની નરકમૃથ્વીનું વર્ણન કરું છું. ત્યાં શર્કરા બહુ હોવાથી એનું ગોત્રનામ શર્કરા પ્રભા કહેવાય છે. ૧૨૨.
અહિં “ઘનેદધિ” આદિ સર્વ વાનાં પૂર્વવત્ જાણવાં. ફકત ઘોદધિ વગેરેના વલયોના विसमा ३२ छे. २२3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org