________________
क्षेत्रलोक
नारकोनी ' परम्परकृत ' वेदना ।
(१०३) इत्येवं विविधा तेषु वर्तते क्षेत्रवेदना ।
मिथ्यादृशां नारकाणां परस्परकृतापि सा ॥ ६४ ॥ तथाहि । दूरादन्योऽन्यमालोक्य श्वानः श्वानमिवापरम् ।
ते युद्धयन्ते ससंरम्भं ज्वलन्तः क्रोधवह्निना ॥ ६५ ॥ विधाय वैक्रिय रूपं शस्त्रैः क्षेत्रानुभावजैः । पृथ्वीरूपैः क्रियैर्वा कुन्तासितोमरादिभिः ॥ ६६ ॥ करांहिदन्ताघातैश्च ते निघ्नन्ति परस्परम् । भूमौ लुठन्ति कृत्तांगा: शूनान्तर्महिषादिवत् ॥ ६७ ॥ युग्मम् ।। _परोदीरितदुःखानि सहन्ते नापरेषु ते । उदीरयन्ति सम्यक्त्ववन्तः तत्वविचारणात् ॥ ६८॥ अतः एव स्वल्पपीडा: स्वल्पकर्माण एव च । मिथ्यादृग्भ्यो नारकेभ्यो नारकाः शुद्धदृष्टयः ॥ ६९ ॥ मिथ्यादृशस्तु क्रोधेनोदीरयन्तः परस्परम् । पीडाः कर्माण्यर्जयन्ति भूयांसि भूरिवेदनाः ॥ ७० ॥ .
વળી મિથ્યાત્વી નારકેને પરસ્પરકૃત વેદના ” પણ છે. ૬૪. અને એ આ પ્રમાણે છે –
જેમ શ્વાનજાતિ દૂરથી જ એક બીજાને જોઈ લડવા લાગે છે તેમ એ નારક ક્રોધાગ્નિથી બળતા પરસ્પર વઢ્યા કરે છે. ૫.
सेमा वैठिय३५ ४शन क्षेत्रमावोत्पन', 'पृथ्वी३५' मथवैज्यि' माi, तरवार કે બાણ આદિક વડે તેમજ હાથના, પગના કે દાંતના ઘાથી પરસ્પર પ્રહાર કરે છે; અને એમાં જેઓનાં શરીર છેદાઈ જાય છે એઓ, કતલખાનામાં મહિષ વગેરે આળોટવા મંડે છે એમ (पृथ्वी५२) आपोट भाउ छे. ६६-६७.
પરન્તુ એમનામાં જે સમકિતી જીવો છે એ તો તત્વની વિચારણા વાળા હાઈને અન્યત દુઃખ સહન કરી લે છે પરંતુ સામાને પોતે દુ:ખ દેતા નથી. અને એમ હોવાથી જ એએ મિથ્યાદષ્ટિ નારકે કરતાં ઓછાં દુઃખી થાય છે અને કર્મ પણ ઓછાં બાંધે છે. ૬૮-૬૯૮ - મિથ્યાષ્ટિ નારકીઓ તો ક્રોધ કરીને બીજાને દુઃખ દેતાં પોતે પણ દુઃખ સહન કરે છે भने ४ी पाy ! Bा ४२ छ. ७०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org