Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 55
________________ The Life of Lord Sri Mahavira Devananda is lying on her bed, with her eyes wide open, although she is supposed to be asleep-in this art eyes are regularly represented open, no matter what the circumstances. At the right Hariņaigameşin is seem carrying the embryo in his both hands. Overhead is an elaborate canopy, and above that the top of the house, there are three birds and a streaming banner. Below the bed are two objects: One of which is a sacrificial altar with burning butter-balls and the other a water jar. 22] ચિત્ર ૨૭. ગર્ભસંક્રમણુ. જૈસલમેરની પ્રતના પાના ૧૭ ઉપરથી. પછી ક્ષત્રિયકુંડગ્રામનગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી સૂતાં છે ત્યાં આવી, તેમના આખા પિરવારને અવસ્વાપિની નિદ્રા આપી, ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુદ્દગલા દૂર કરી, પવિત્ર પુદ્ગલેા સ્થાપી, પ્રભુને બિલકુલ હરકત ન આવે તેવી રીતે સુખપૂર્વક, પાતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં સંક્રમાવ્યા. ચિત્રમાં ત્રિશલા ક્ષત્રિયાણી રત્નજડિત પલંગ ઉપર જાગૃત અવસ્થામાં સૂતેલાં છે અને તેમના પગ અગાડી બે હાથમાં ભગવાન મહાવીરના ગર્ભને પકડી રાખીને ણેગમેષન્ ઊભેા છે. આ ચિત્રમાં શયનગૃહની સજાવટ ખાસ જોવા લાયક છે. Fig. 27. JSM. 17. Harinaigamesin brings the embryo to Queen TriŚalā. Bringing the embryo of Mahavira to the home of King Siddhartha and Queen Trisala, Hariņaigameşin cast the queen and her retinue into a deep sleep, and then placed the embryo that had been in the womb of Devananda into the womb of Triśalā. ચિત્ર ૨૮. દેવાનંદાને આવેલાં ઉત્તમ ચૌદ સ્વપ્ના. હંસવિ. ૧, પાનાં ૨ ઉપરથી. વર્ણન માટે જૂએ ચિત્ર ૧૩નું આ પ્રસંગને જ લગતું વર્ણન. Fig. 28. HVB. 1, 2. Devānanda and the fourteen lucky dreams, The treatment is essentially similar to that of our figure 13. ચિત્ર ૨૯. ત્રિશલાના ચૌદ સ્વપ્ત. જેસલમેરની પ્રતના પાના ૨૦ ઉપરથી, ચિત્રની પહેાળાઇ અને લંબાઇ ૩૪૩ ઇંચ છે. જે સમયે ત્રિશલા ક્ષત્રિયાણિની કુક્ષિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું સંક્રમણ થયું તે સમયે-મધ્યરાત્રિએ તે પાતાની અવર્ણનીય શય્યામાં અલ્પનિદ્રા કરતી હતી, એટલામાં તે મહાપુરુષના અવતરણને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્રો જોઇ જાગી ઉઠી. એ ચૌદ મહાસ્વપ્રો આ પ્રમાણે હતાં :- (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) ફૂલની માળા, (૬) પૂર્ણચંદ્ર, (૭) ઊગતા સૂર્ય (૮) વા, (૯) પૂર્ણકુંભ, (૧૦) પદ્મ સરોવર, (૧૧) ક્ષીર સમુદ્ર, (૧૨) દેવવમાન, (૧૩) રત્નના ઢગલા, અને (૧૪) ધૂમાડા વગરના અગ્નિ. ચિત્રમાં દેવાનંદાએ ચાળી, સુંદર ચિત્રાકૃતિવાળું ઉત્તરીય વસ્ર-સાડી, ઉત્તરાસંગ વગેરે વસ્રા, કાનમાં કુંડલ, કંઠા તથા મેાતીની માળા વગેરે આભૂષણા પરિધાન કરેલાં છે. તેમની શય્યામાં સુગંધીદાર ફૂલો બિછાવેલાં છે, તેણી તકીઆને અઢેલીને-ટેકા દઈને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાખા પગ જમણા પગના ઢીંચણુ ઉપર રાખેલા છે. તેણીના માથામાં આભૂષણ છે, અને માથાની વેણી છૂટી છે અને તેના છેડા ઠેઠ પલંગની નીચે લટકતા દેખાય છે. પલંગની નીચે પાદપીઠ, પાણીની ઝારી વગેરે વસ્તુઓ મૂકેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178