Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 137
________________ 76] The Life of Lord Sri Mahavira all at a time viz, hand, ears, nose, eyes, teeth, back and nails continuously throught the night. But, Sri Mahavira patiently endured all the afflictions with perfect calmness. Then, Sulpani asked pardon of Sri Mahavira and became a devotee. ચિત્ર ૧૪૮, ઃ યસાના પાઠાના કલ્પસૂત્ર ઉપરથી. શ્રીમહાવીર પ્રભુને સુર્ખ નાગના ઉપસર્ગ, પ્રભુ મહાવીર સુરભિપુર પહોંચતા પહેલાં ગંગા નદી એળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેઠા હતા. પ્રભુ જેવા નાવ ઉપર આરૂઢ થયા કે વા જ ઘુવડ પક્ષીના અવાજ કાન ઉપર માવતાં તે નાથમાં પ્રભુની સાથે જ બેઠલા મિલ નામના એક નિમિત્તીયા બાલી ઊઠયો કે : “આજે આપણને મરણાંત કષ્ટ ઉત્પન્ન થશે, પરન્તુ આ મહાત્માના પુણ્યબળથી આપણા વાળ પણ વાંકા નિહ થાય.' ઉત્તારૂથી બરંતું નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં પહેાંચ્યું ત્યારે, પ્રભુએ પાતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યાં હતા તે સિંહના જીવ તે વખતે નાગકુમાર નિકાયમાં મુખ્ય નામ દેવતા થયેલા હતા, તેણે પ્રભુને નાવમાં બેઠેલા એમને પોતાના પૂર્વજાયના વેરને બદલેા લેવા માટે નાવને ડુબાડવા માંડયું; ખરાખર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થએલા કુઅલ અને રોંખલ નામના બે દવાએ પ્રભુને ઉત્પન્ન થએલા ઉપસર્ગ નેયા કે તરત જ ત્યાં આવી પહોંચ્યા અને સુઇને હાંકી કાઢીને નાવનું રક્ષણ કર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પ્રભુ મહાવીર નાવમાં બેઠા છે, તે પ્રસંગથી થાય છે. ચિત્રની જમણી માજુએ નાવમાં પ્રભુ મહાવીર બેઠા છે, તેઓની આજીબાજી વર્તુલાકાર તેજપુંજ ચિત્રકારે રજૂ કરેલા છે. નાવના ઉપરના ભાગમાં બે બળદોની રજૂઆત કરેલી છે, જે કખલ શંખલ નામના નાગકુમાર નિકાયના બે દેવાના પૂર્વભવ રજૂ કરવા માટે ચિત્રકારે ચીતરેલા છે. ચિત્રના અનુસંધાને, સુંદર નામના દેવતાને હાંકી કાઢવા માટે કબલ અને શંખલ આવતા દેખાય છે. આ ચિત્રપ્રસ`ગ બીજી પ્રત્તામાં તેવામાં આવતા નથી. Fig. 148. DVS. Kalpasātra. Naga Sudamstra's attack. Mahāvāra, Once, to cross the Ganges, the Master boarded a ship with a number of other travellers, and the ferryman began to row steadily across the stream. Suddenly the owl, which was kept to espy the farther shore screached and a prognosticator who understood the cries of birds announced that the screach forboded a danger. Even as he was saying this, the boat came to deep water, where the Naga Sudanṣtra dwelt, and the Naga saw the Lord. At that time, he was reminded of an enmity he bore towards the Lord from a previous birth, when he had been a lion and the future Mahavira had wantonly killed him as he lay in his cave, and his anger flared up. Now this was the time for vengeance. He generated such a powerful wind as would bring about the dissolution of the world; the trees fell and the mountain shook and the waves of the Ganges licked the sky. The boat tossed up and down; the mast was broken, the sail torn, the boat, lost its course, the helmsman was in a panic, the terrified passengers began to call upon the gods Now it had so happened that there had once lived in Mathură a pious merchant and his wife, who were especially considerate of all four-footed animals. Every day, they would purchase curds and other dairy products from the milkwoman, and one day they bought some unusually fine curds from one of them. From thence, the merchant's wife would buy from no one else, and she and the milkwoman became great friends; sisters Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178