Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 158
________________ As Represented in the Kalpasūtra Paintings [85 Camara. The Asura reached the Master and transformed himself into a tiny being and hid himself near the Master's feet before the vajra was within a short distance of reaching him. Sakra withdrew vajra, when it was very near the Lord. Then Sakra begged his pardon. for launching his vajra at Camara. When he was given such refuge. He told Camara that by taking refuge with Mahavira he had assured himself of safety. After he left, Camara came out from his refuge, praised and worshipped the Master, and returned to his city of Camaracañca, where he narrated the whole incident to his court, and asked them all to worship Mahavira. The Master had never broken his meditation all the while and had given no indication of knowing the whole affair. At dawn, he came of his meditation, and started on his journey. The painting shows Mahavira at the right. Above him is Sakra following the vajra, which is in front of him in the upper left-hand part of the scene, and below Camara is illustrated falling to the feet of Mahavira. ચિત્ર ૧૫૪. : દેવસાના પાડાની કલ્પસૂત્રની પ્રત ઉપરથી. પ્રભુ શ્રીમહાવીરને બડદના ખાફળા વહેારાવતી ચંદનબાળા. અનુક્રમે વિહાર કરતા કરતા પ્રભુ મહાવીર કૌશાંબી નગરીએ પધાર્યાં. તે વખતે કૌશાંબીમાં શતાનીક નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને ગાયતી નામની રાણી હતી. ત્યાં પ્રભુએ પાષ વદિ એકમના દિવસે પ્રવેશ કર્યાં, અને તે જ દિવસે તેમણે એવા અભિગ્રહ કર્યો કે : ‘દ્રશ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તા જ વહારવા, ક્ષેત્રથી એક પગ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહેારાવે તા જ વહેારવા કાલથી ભિક્ષાના સમય વીતી ગયા પછી જ મળે તેા વહેારવા, અને ભાવથી કાઈ રાજકુમારી દાસીપણાને પાત્રી હોય, તેણીનું મસ્તક મૂડાવેલું હોય; પગમાં બેડી હાચ, રૂદન કરતી હોય અને તેણીએ અહૂમની તપસ્યા કરી હોય, એવી આ વહેારાયે તે જ વહોરવું.' આ પ્રમાણે અભિમત કરીને પ્રભુ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. રાજા પ્રધાન વગેરેએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા તા પણ પ્રભુના અભિગ્રહ પૂર્ણ ન થયા. તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઉપર ચઢાઈ કરી. ચંપા નગરીના રાજા ધિાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજકુમારીને એક સુભટ પકડીને પેાતાના કબજામાં રાખ્યાં. તે સુભટે ધારિણી રાણીને પોતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સુત્તી પાતાની જીભ કચડીને મરણ પામી. ત્યારપછી તે સુભટે વસુમતીને આશ્વાસન આપીને પોતની પુત્રી તરીકે રાખવાનું સમનથી, કૌશાંબી નગરીના બજારમાં ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાં વેચવા માટે લાવ્યેા. તે વખતે તે નગરના ધનાવહ નામના એક શેઠ ત્યાંથી પસાર થતા હતેા, તેણે તે વસુમતીને ખરીદી લીધી અને પેાતાને ઘેર લઇ જઈ પુત્રી તરીકે રાખી. તે ખાળાના ચંદન જેવા શીતલ વચનેાથી શેઠે તેણીનું નામ ચંદના રાખ્યું. પછી શેઠ તેણીના ઉપર એક પુત્રી તરીકેને સ્નેહ રાખવા લાગ્યા. એક વખતે શેઠ બપારના ઘેર જમવા આવ્યા તે વખતે બીજી કાઈ દાસી વગેરે હાજર ના હોવાથી ચંદ્રનાએ શેઠના પગ ધાવા માંડવા. પગ ધાતાં ધાતાં ચંદનાનેા કેશપાસ સહસા વિખરાઈ ગયા, અને માથાના વાળ ભીની થએલી ભૂમિ પર પડીને ગંદા થવા લાગ્યા. શેઠે પોતાની પુત્રીના વાળ મેલા ન થાય તે માટે, સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઊંચા કર્યા અને આદરથી બાંધી દીધા. ઝરૂખામાં બેઠની શેઠાણી-મૂળા એ આ દ્રશ્ય જોયું. તેણી વિચાર કરવા લાગી કે : ખરેખર! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. ભવિષ્યમાં નક્કી આ બાળાને શેઠ પાતાની ઔ બનાવશે, અને મારી પૂરી વલે થશે.' શેઠ કાઈ કાર્યપ્રસંગે બહાર ગયા એટલે મૂળા શેઠાણીએ એક હજામને મેલાવીને ચંદનાનું માથું મૂ`ડાવી ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178