Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 177
________________ 96] The Life of Lord Sri Mahāvira છે. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં વાદળી રંગના વાદળાંઓ આવેલાં છે. પ્રભુના મસ્તકના ઉપરના ભાગથી બંને બાજુના કાનની પાસે એક એક કમલફલ લટકે છે. પ્રભુના પગની નીચે જંગલની બંને બાજુએ એકેક વૃક્ષની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ચિત્રના અનુસંધાને, ચિત્ર ૧૬૭માં ચાર દેવોએ ઉપાડેલી પાલખીમાં શ્રી મહાવીર પ્રભુનું મૃતક બેસાડેલું છે. આ ચિત્રમાં મૃતકના બદલે તીર્થંકરો જેવી રીતે દીક્ષા લેવા જતાં પાલખીમાં બેઠેલા હોય છે, તેવી જ રીતે વસ્ત્રાભૂષણે સહિત અને જમણા હાથમાં પાંચ પાંખડીના કમલફલ સહિત પ્રભુને રજૂ કરેલા છે, જે જનધર્મની ચાલુ પ્રણાલિકા પ્રમાણે ચિત્રકારનું જૈન રીતિરીવાજોનું અજ્ઞાન સૂચવે છે. આ પછી છેલા ચિત્ર ૧૬૮માં અપાપાપુરીની બહાર દેવોએ રચેલી ચંદનકાષ્ટની ભડભડ બળતી ચિતામાં મહાવીર પ્રભુનું મૃતક બળતું દેખાય છે. આ ચિત્ર પ્રસંગ બીજી પ્રતામાં જવલ્લે જ જોવા મળે છે. Figs. 166-167-168. : HGP. 3. Three illustrations on one page. Lord Mahavira in medítation 166. Gods carry the body of Lord Māhāvira 167. Gods perform the funeral ceremony of Lord Mahāvīra 168. In the illustration 166, Lord Mahāvīra whose skin looks golden coloured stands attentively in kayotsarga (standing erect) mudra with blue clouds above. Near the ears, there hangs two lotus flowers with a forest below his feet and tree on either sides. In illustration 167, four gods carry the dead body of Mahāvīra which is kept in a sitting posture in a well-designed palanquin. The Lord is illustrated wearing beautiful dress and rich ornaments besides holding a lotus flower in his right hand. The artist has erred in detailing the dress and the ornaments. Such a dress is seen only when a person goes out to take diksa (initiation in to monkhood). It seems that artist is unaware of the customs and conventions of the Jainas. Illustration 168., shows the sandalwood funeral pyre burning profusely. Such an incident is rarely seen in our illustrated KS. manuccripts. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178