Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 175
________________ 94] ધર્મોપદેશ આપતા દેખાય છે. તેઓશ્રીના જમણા ખભા ઉપર મુત્તિ છે અને હાથમાં માળા છે. Fig, 160 : HGF 2, 2, Indrabhuti Gautarma's Omniscience, On the night when Mahivira died. his eldest disciple, Indrabhāti of the Gautama Gotra (family), by realizing that affection was out of place, even when directed towards his master; finally over-came all the bonds and won perfect knowledge (kevalajnana). The Life of Lord Sri Mahavira The miniature shows Inbrabhuti framed like a temple image in the niche. He is dressed in the robes of a Svetämbara Monk. His right shoulder is bare, but over it is a narrow white piece of mouth-cloth (muhapatti). The left hand rests upon his lap, the right is raised in a teaching gesture (pravacanamudra). ચિત્ર ૧૬૧ આર્યધર્માંસ્વામી. નવાબ ૧, પાના ૨ ઉપરથી. ચિત્રની મધ્યમાં ગણધર શ્રી સુધર્માવામીબેઠેલા છે. પ્રભુ મહાવીરની પરપરાએ તેઓશ્રી આવેલા હતા. તેઓશ્રીની સન્મુખ નવ પાંખડીનું કમળનું વિકસ્વર ફૂલ ચિત્રકારે રજૂ કરીને તેએશ્રીને ગૌતમસ્વામીથી જૂદી રીતે રજૂ કર્યાં હોય એમ લાગે છે. તેઓશ્રીના મસ્તકની પાછળના ભાગમાં સુંદર ભામૈડલ છે. તીર્થકરદેવા અને ગણધરવાને ખુદા ઓળખવા માટે પ્રાચીન મૂર્તિએ અને ચિત્રમાં તફાવત માત્ર એટલેા જ રાખ્યા છે કે તીર્થંકરની મૂર્તિ તથા ચિત્રા પદ્માસનસ્થ આભૂષણ સહિત અને બંને હાથ પલાંઠી ઉપર અને ગણધરહેવાની મૂર્તિ તથા ચિત્રો પદ્માસનસ્થ, આજુ વગર સાધુવેશમાં અને જમણેા હાથ હૃદય સન્મુખ પ્રવચનમુદ્રાએ, કેટલીક વખત માળા સહિત તથા ડાબા હાથ ખેાળા ઉપર રાખતા. આ ચિત્રમાં સુધર્માંસ્વામીની બંને બાજુએ એકેક શિષ્ય સુશ્રુષા કરતા ઊભેલા છે. ઉપરના ભાગે છે માર છે અને પાટની ટોચે એ હંસપક્ષી રજૂ કરેલાં છે. ચિત્રની રંગપૂરણી ખૂબ સુંદર અને આલ્હાદક છે, અને ચિત્રકાર ઉચ્ચકોટીના કલાકાર હોય એમ લાગે છે. Fig, 161, SMN. I, 2. Gaadhara ārt Arya Sudharmiswārī. In the small temple sits Arya Sudharmäsvämí. The iconographic difference between Tirthankaras and monks is made clear. He holds a rosary in his right hand in a gesture of lecturing. Around his had is pointed halo, frequently used with jain monks. Below his throne is lotus. On the either side is a peacock and at the top are two swans. The colour scheme is skilful and brilliant. He was a direct inheritor of Sri Mahavira, though he was the fifth Gaṇadhara. On account of his long life. ચિત્ર ૧૬૨. પ્રભુ શ્રીમહાવીર સામાચારીના ઉપદેશ આપતાં. જેસલમેરની કલ્પસૂત્રની પ્રતના પાના ગ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ક×૩ ઇંચ છે. તે કાળે એટલે ચાચા આરાને છેડે, અને તે સમયે એટલે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરને વિષે સમવસર્યા તે અવસરે, ગુણશીલ નામના ચૈત્યને વિષે ઘણા શ્રમણેાની, ઘણી શ્રમણીએની, ઘણા શ્રાવકાની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દવા અને ઘણી દેવીની મધ્યમાં જ બેઠેલા શ્રમણુ ભગવાન મહાવીરે આ પ્રમાણે ક્યું ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી બાજુએ સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ મહાવીર બેઠેલા છે. તેઓની સામે ઉપરના ભાગમાં એક શ્રાવક અને નીચેના ભાગમાં એક સાધુ અને શ્રાવક્ર મળીને, કુલ ત્રા જથ્થા પ્રભુના ઉપદેશ અજલે જોડીને સાંભળતા ડંખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુએ ચાર શ્રાવિકા બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178