Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 174
________________ As Represented in the Kalpasūtra Paintings [93 છે. નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર પ્રભુની પલાંઠીની નીચે સિદ્ધશીલાની આકૃતિ અને બન્ને બાજુએ એકેક સફેદરંગની ગોળાકૃતિ વધારામાં રજૂ કરેલ છે. પ્રભુના મસ્તક ઉપર છત્ર લટકે છે. The painting shows two Brāhmaṇa out of the eleven seated on high level seats with an object for sacrificing in agnikunda in the hand of right side Brāhmaṇa, left side Brāhmaņa is chanting vedamantras. Agnikunda is represented by fire. Above them is a beautiful large tree on both the sides. At the left, under the high-level seat are two deers in two compartments and at the right, a goat and a horse are kept for sacrificing them in Yajna. I have never seen a similar scene in any illustrated KS manuscript before. In the left panel, the artist has represented three peacocks in different actions, which shows the proficiency in his art. Fig. 158. SMN. 1, 59. Mahavira as a Siddha. On death, a liberated soul goes to the Siddhasilā or Işatprāgbhāra, which is at the top of the universe. This resembles an inverted white parasol, being made of pure white gold 4,500,000 yojanas long and as many wide, eight Yojanas thick at the middle but tapering off till at the edges it is thinner than a fly's wing. All varieties of Siddhas (perfected beings) go there after death; of these the Tirthankaras are the foremost. There the released souls dwell in omnipotence and omniscienee, perfectly blissful. Mahavira, fully ornamented sits on a throne, hands in lap, one above the other, palms upwards. Above is a parasol. A lion, the congnizance of Mahāvira, is in the centre of throne pedestal. Below Mahāvira is the thin crescent representing the işatprāgbhāra. Both the sides of Mahāvira are a circular in white colour. ચિત્ર ૧૫૯: મહાવીર નિર્વાણ જિનવિજયજીના સંગ્રહની મહાવીર ચરિત્રની પ્રત ઉપરથી. આ પ્રસંગના વર્ણન માટે જૂઓ ચિત્ર ૧૫૮નું આ પ્રસંગને લગતું વર્ણન. Fig. 159. JNV. Mahāvīra as a Siddha. The treatment is essentially similar to that of our figure 158. ચિત્ર ૧૬૦. પાટણ ૨ ઉપરથી. ગૌતમસ્વામીને કેવલજ્ઞાન. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે, તેમના જ્યેષ્ટ-પટ્ટ-શિષ્ય ગૌતમગાત્રના ઇંદ્રભૂતિ અનગારનું જ્ઞાનકુલમાં જન્મેલા ભગવાન મહાવીર સંબંધી જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું અને અનંતવસ્તુના વિષયવાળું, અંતવગરનું, ઉત્તત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. જ્યાં સુધી શ્રમણ ભગવાન મહાવીર જીવતા રહ્યા, ત્યાંસુધી તેમની ઉપર નેહ ધરાવનાર શ્રીગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન ન થયું; પરંતુ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા જાણીને, તેમનો રાગ ગુરૂભકિતમાં પરિણમ્યો અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલો ખેદ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયા. ચિત્રની મધ્યમાં શ્રીગૌતમસ્વામી પ્રવચન મુદ્રાએ નાના મંદિરની અંદર પાટ ઉપર બેસીને ચતુર્વિધ શ્રીસંઘને ૨૪ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178