Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 159
________________ 86] The Life of Lord Sri Mahavira નાંખ્યું. પછી તેના બંને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી દૂરના એક અંધારા ઓરડામાં પૂરી દરવાજે તાળું મારીને. પિતાના પિતાને ઘેર ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. એારડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપીને, પગની બેડી તોડાવવા માટે શેઠ લુહારને બોલાવવા ગયા. આ વખતે ચંદનાએ વિચાર કર્યો કે જે કોઈ ભિક્ષુ આવી ચડે છે, તેને આ અડદ વહેરાવીને હું પારણું કરું.” તે જ સમયે તેણીના ભાગ્યમે, મહિનામાં પાંચ દિવસ ઓછા ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જોઈને ચંદનાને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયો. પોતે લોઢાની બેડી વડે સખત જકડાએલી હોવાથી ઉંબરો ઓળંગવાને અશક્ત હતી. તેથી એક પગ ઉંબરામાં અને બીજો પગ બહાર રાખીને, પ્રભુને અડદના બાકળા ગ્રહણ કરવા વિનંતી કરવા લાગી. તે વખતે, સ્વામિનો અભિગ્રહ પૂરો થવામાં, આંખમાં આંસુ નહિ હોવાથી, પ્રભુ પાછા ફર્યા. તે વખતે ચંદના વિચાર કરવા લાગી કે : “હું કેવી અભાગિણી કે અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા.” તે વખતે દુઃખથી રડવા લાગી. તે વખતે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછા ફરીને અડદના બાકળા વહેર્યા. ચિત્રમાં જમણી બાજુએ ઊભા રહેલા પ્રભુ મહાવીર પોતાના બે હાથ ઊંચા કરીને, ચંદનબાળાના હાથે અડદના બાકળા વહોરે છે. ચિત્રની ડાબી બાજુએ એક પગ ઉંબરા બહાર અને એક પગ ઉંબરાની અંદર રાખીને રહેલી ચંદનબાળા પોતાના ઊંચા કરેલા જમણા હાથથી પ્રભુને બાકળા વહોરાવતી દેખાય છે. ચંદનબાળાએ પ્રભને બાકળા વહોરાવ્યા કે તરત જ તેણીના મસ્તકે વાળ પ્રગટ થયા હતા, તે વસ્તુને ચરિતાર્થ કરવા માટે જ ચિત્રકારે ચંદનબાળાને વસ્ત્રાભૂષણો પરિધાન કરેલી ચિત્રમાં રજૂ કરેલી છે. ચંદનબાળાના ઉપરના ભાગમાં સુંદર વાતાયનો ચીતરવામાં આવેલાં છે. પ્રભુ મહાવીર તથા ચંદનબાળાની આજુબાજુ દિવ્ય તેજપૂંજ પ્રકાશી રહેલો છે. આ અદ્દભુત ચિત્રપ્રસંગ કલપસૂત્રની બીજી હસ્તપ્રતોમાં જોવામાં આવતું નથી. આ ચિત્રની બાજુના હાંસિયાની સુંદર ફૂલોની ચિત્રાકૃતિનું સંયોજન પણ વિશિષ્ટ પ્રકારનું છે. Fig. 154. : DVS. KS manuscript. Candanabala gives alms to Mahavira. Mahāvīra, moving about from village to village, reached Kausāmbi Nagari, a town with rows of white beautiful houses with triangular passages, squares, court-yards, market places, public buildings etc. There was a King named Satānika, who had a Queen named Mrigāvātidaughter of King Cetak. She knew the basic truth of the Jaina Religion and she was always eager in worshipping the lotus like feet of Jineśvaras. In that town also, there was a wealthy merchant named Dhanāvaha, who held prominent position amongst all the merchants. He had a wife named Mula. On the first day of the dark-half of the month Pausa, Sramaņa Bhagavān Mahāvira took an austere vow : “1. A virgin girl, whose feet tied with an iron chain. 2. Whose hair of the head been totally removed. 3. Who was crying with a faltering tone due to a choking of her voice on account of the burden of sorrow. 4. Who being a daughter of a king was reduced to servitude at somebody's house. 5. Who had a continuous fasting of three days. 6. Who Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178