Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 135
________________ 14]. The Life of Lord Sri Mahavira નહિ કરો !” કરુણાળુ પ્રભુએ તે વખતે પોતાની પાસે કઈ વસ્તુ ન હોવાથી, દેવદૂષ્ય વચનો અડધો ભાગ આપ્યો, અને બાકીને પાછો પોતાના ખભા પર મૂક્યો. ચિત્રમાં જમણી બાજુ દાઢીવાળા બ્રાહાણ ઊભેલો છે, તેના લાંબા કરેલા ડાબા હાથમાં શ્રીવર્તમાનકુમાર પિતાના જમણા હાથથી દેવદૂષ્ય વસ્ત્ર આપતા દેખાય છે. શ્રીવર્ધ્વમાનકુમારના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ફૂલોવાળું એક વૃક્ષ શોભી રહેલું છે. Fig. 145. : At the left, Mahavira gives away half his garment. When Mahāvīra after plucking out his hair started on his wonderings as an ascetic, he was accosted by a Brāhman named Soma, who said that he had not been present at the bestowal of gifts which Mahāvīra made before forsaking the world. He asked Mahāvira nevertheless, to give him a gift. Mahāvīra had nothing left but a single garment, which he tore in two pieces and gave one half to Soma. The Brāhman took to the tailor to have the torn edge sewn into a hem, but the tailor told him to go back and follow Mahavira until he left second half of the garment on a thorn or somewhere. If Soma brings it, tailor would sew the two pieces together, and then sell the whole garment for a hundred thousand dinaras. In the painting, Mahāvira is giving half his garment to Brāhman Soma, who is facing him. ચિત્ર ૧૪૬ : શ્રી મહાવીરપ્રભુને ગોવાલને ઉપસર્ગ (ડાબી બાજુનું ચિત્ર). એક વખત વિહાર કરતા કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે, કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં રાત્રિએ કાઉસગ્નમાં રહ્યા. પ્રભુ ત્યાં પહોંચ્યા તે વખતે કે એક વાળીઓ, આખો દિવસ બળદિયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયો દેહવા માટે પોતાના ઘેર ગયો; પેલા બળદિયા ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દેહીને પાછો આવ્યો ત્યારે પ્રભુને પૂછવા લાગ્યો કે : “હે આર્ય ! મારા બળદ કયાં છે ? ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એમને ખબર નહિ હોય, એટલે પોતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડ્યો. બળદિયા પણ રાત્રે પિતાની મેળે જ ફરતા ફરતા ત્યાં આવી ચડયા. ગોવાળ પાછો ફરતો ફરતે ત્યાં આવ્યો ને તે વખતે બળદોને ત્યાં બેઠેલા જોઈને વિચારવા લાગ્યો કે : “આમને ખબર હતી છતાં એમણે મને વાત ન કહી અને મને ભટકવા દીધે.’ એ પ્રમાણે ક્રોધે ભરાઈને બળદની રાશ લઈને પ્રભુને મારવા દોડ્યો. ચિત્રમાં જમણી બાજુ કાઉસગ્ગમાં પ્રભુ મહાવીર ઊભેલા છે. અને ડાબી બાજુએ ઊભેલો ગોવાળીઓ પોતાના ઊંચા કરેલા જમણા હાથમાં બળદની રાશ પકડીને પ્રભુને મારવા દોડતો દેખાય છે. આ ચિત્ર પ્રસંગ પણુ જવલ્લે જ બીજી હસ્તપ્રતોમાં મળી આવે છે. આખા પાનાની ચારે બાજુની કિનારાની ચિત્રાકૃતિઓ કોઈ કુશળ ચિત્રકારના હાથથી ચીતરાએલી હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. Fig. 146. : At the right, Mahavira's austerities : An Assault of the cowherd. After plucking out his hair, Mahāvira first gave one half of his garment to a Brāhmaṇ named Soma (Fig. 145) and then in the evening went to pratima (posture for meditation) near a village named Kurmāra. At that time, a cowherd came driving the bulls and left them grazing near Mahāvīra, while he himself went into the village to milk his cows. The bulls wandered into the forest, and when the cowherd returned he could not find them, and he spent the night in search. Meanwhile, the bulls came to Mahāvīra and lay down near him Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178