Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 134
________________ [13 As Represented in the Kalpasutra Paintings In the upper portion at the left corner, descending from the palanquin, Mahāvira divested himself of all his fine clothes and ornaments, fasted six-meal fast, put on a divine robe and quiet alone, plucks out his hair by five handfuls. Mahāvīra is dressed only in a lower garment. As he plucks out his hair, Sakra catches it. At right, Sakra is four-armed and carries vajra as an attribute. He is seated like Mahāvīra. In the lower portion, Mahāvīra is seen being carried by four men in an elaborate palanquin, which resembles the porch of a temple, and is like heavenly palace or vimana, attended by a female chauri-bearer on either side, fully dressed and adorned. In front of the palanquin are two trumpeters and below are two drumers. ચિત્ર ૧૪૩ : પ્રભુ શ્રી મહાવીરને પંચમુઠિ લે. જૈસલમેરની પ્રતના પાના ૬૩ ઉપરથી. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૪૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રની લંબાઈ તથા પહોળાઈ ૨"x૩” ઇંચની છે. ચિત્ર ઘણું જ ભાવવાહી છે, અને તેના રંગે બહુ જ સ્વચ્છ અને પ્રમાણે પેત છે. ઝાડની ગોઠવણી બહુ જ ઉંચા પ્રકારની છે. Fig. 143 : JSM. 63. Sri Mahavira plucks out his hair. This illustration measures 27" x 3" and is very expressive in minute details. The colours suggest power and grandeur. The arrangement of the tree reflect the ingenuity of the artist, who has proved the perfectness of his knowledge. ચિત્ર ૧૪૪ : પ્રભુ શ્રીમહાવીરને પંચમુષ્ટિક લોચ. શ્રીજયસિહસૂરીશ્વરજીના સંગ્રહની કલપસૂત્રની પ્રત ઉપરથી. પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૪૨નું વર્ણન. આ ચિત્રમાં વધારામાં ઉપરના ભાગમાં આકાશમાં વાદળાં બતાવેલાં છે. અને બંને બાજુના ઝાડની ગોઠવણી વિશિષ્ટ પ્રકારની છે. Fig. 144. JSR. Sri Mahāvīra plucks out his hair. The treatment is essentially the same as that in figure 143. This fine miniature shows some very few points of difference that in figure 143. ચિત્ર ૧૪૫ : શ્રી મહાવીર પ્રભુ અર્ધવસ્ત્ર દાનમાં આપે છે (જમણી બાજુનું ચિત્ર). જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક-સંવત્સરી–દાન આપી, જગતનું દારિદ્ર ફડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સોમ નામનો બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો. પોતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો કર્યો. ગરીબીથી અકળાઈ ગએલી બ્રાહમણપતિ તેને લડવા લાગી કે : “અરે ! નિર્ભાગ્ય શિરોમણિ ! શ્રી વર્ધ્વમાનકમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને તેવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા ! જાઓ, હજી પણ મારું કહ્યું માની જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રી વર્ધમાન પાસે જશે તે તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્ર દૂર કર્યા વિના નહિ રહે.” પોતાની ના વચન સાંભળી પિલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે : “હે પ્રભુ! આપ તે જગતના ઉપકારી છો ! આપે તો વાર્ષિક દાન આપી જગતનું દારિદ્ર દૂર કર્યું. હે સ્વામિ ! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તો ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયો હતો કે મારી ઉપર સુવર્ણધારાનાં ટીપાં પણ ન પડ્યાં! માટે હે કપાનિધિ ! મને કાંઈક આપો મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ ૧૯ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178