Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 144
________________ As Represented in the Kalpasütra Paintings [19 અજગર આવ્યેા કે જે વિદ્યાધરના પૂર્વજન્મમાં પેાતાના રૂપના અભિમાનથી મુનિના શ્રાપ મળતાં અભિમાનના પરિણામરૂપે સર્પની આ નીચ ચેાનિમાં જન્મ્યા હતા. તેણે નન્દના પગ ચસ્યા. બીજા બધા ગેાપ બાળકોને સર્પના મુખમાંથી એ પગ છેાડાવવાના પ્રયત્ન નિષ્ફળ ગયા, ત્યારે છેવટે કૃષ્ણે આવી પાતાના ચરણથી એ સર્પને સ્પર્શ કર્યાં. સ્પર્શ થતાં જ એ સર્પ પેાતાનું રૂપ છેાડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયા. ભક્તવત્સલ કૃષ્ણના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામના વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગયા. -ભાગવત દશમ સ્કન્ધ, અ. ૩૪, શ્લાક પ-૧૫, પૃષ્ઠ ૯૧૭–૯૧૮ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચંડકૌશિકના પૂર્વભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં આઘા પકડી શિષ્યને મારવા જતા દોડતા દેખાય છે. માવા જતા મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે, સામે બંને હાથની અંજિલ જોડી હાથમાં એધા રાખી નમ્રભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિવા માટે ગુરુમહારાજને યાદી આપતા શિષ્ય ઊભેલા દેખાય છે. તેના પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગાનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના ખાકીના પૂર્વભવાના પ્રસંગ જોવાના છે. ચંડકૌશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી જ્યાતિષ્ઠ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તેની (વિમાનની) નીચે તે દેવલેાકમાંથી ચ્યવીને ચંડકૌશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલ હેાવાથી તેને તાપસ સ્વરૂપે પેાતાના બગીચામાંથી ફળ-ફૂલ તાડતા રાજકુમારાને હાથમાં કુહાડા લઈને મારવા જતાં કુહાડા સાથે અચાનક કુવામાં પડેલા ચીતરેલા છે. ત્યાંથી મરીને તે પાતે જ ચૈડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્પ થયા છે, તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલા છે. પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિમાધના પ્રસંગ જોવાના છે. ચંડકૌશિકના બિલ-દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગ્ગધ્યાને ઊભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણ પહેરાવ્યાં છે તે તેનું જૈનધર્મ પ્રત્યેનું અજ્ઞાન સુચવે છે, કારણ કે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે આભૂષણુ વગેરેના શ્રમણુપણું-સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલા હેાવાથી તેમની આ સાધક અવસ્થામાં આભૂષણા તેઓના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં સર્પને પ્રભુના પગે ડંખ મારતા વર્ણવેલા છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલા તેને ચીતરેલા છે. પછીથી પ્રભુએ પ્રતિાધ્યા પછી પાતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે તેને ચીતરેલા છે. પાનાની ઉપરના સુશેાભનમાં છ સુંદર હાથીએ, નીચેના ભાગમાં પાંચ ઘેાડેસ્વારી તથા એક પદાતિ હથિયારાથી સુસજ્જિત થએલા અને આજુબાજુના બંને હાંસિયાઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘેાડેસ્વારા તથા નીચેના ભાગમાં જળભરેલી વાવા, વાવાની અંદર સ્નાન કરતા ચાર પુરુષા ચીતરેલા છે. આખા પાનાની ચાર લાઇનામાં ફકત ૧૪ અક્ષરાના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશાભનકળા તથા ચિત્રકળાની રજૂઆત કરે છે. Fig. 149. DVS. 86. The former lives of Chandakausika and his attack on Mahāvīra. On his way from Moraka to Svetămbi Mahāvīra was advised by some cowherds to avoid the direct road, because it ran through a forest where there lived a fierce serpent whose very look was poisonous (drstivisa). Mahāvāra, however, was aware of the serpent's previous existence; and saw that it had lived through a number of existences as a fierce-tempered and violent creature, in the last of which he had been born as an ascetic of the Kausika family, whose evil ways had won him the name Chandakausika "Fierce Kausika." But Mahavira Percived that the serpent was now ready for awakening. He entered the forest, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178