________________
66]
The Life of Lord Sri Mahāvira સાત હંસપક્ષીઓની સુંદર રજૂઆત કરેલી છે. આ પ્રસંગ પણ બીજી હસ્તપ્રતોમાં જવલ્લે જ મળી આવે છે.
Fig. 134. : Vardhamana's Marriage: When Vardhamāna reached a marriageble age, his father and mother, thinking it time for his son to marry asked Vardhamāna's consent. To please his father and mother, Vardhamāna married with the Princess named Yasodā, the daughter of King Samaravira on a very auspicious day and in an auspicious time.
In the painting, Vardhamanakumār and his bride Yaśodā stand in the marriage pavilion which the King Samarvīra erected with their hands together. The burning fire is seen in th centre. The vessels of chauri, and Kadalistambha are also represented. A beautiful arch is in the upper part of the painting. In the lower part is a panel of seven swans. This scene is rarely seen in other illustrated manuscripts.
ચિત્ર ૧૩૫. પાટણ ૨.ના પાના ૨૫ ઉપરથી. સિદ્ધાર્થ રાજા નગરના રખેવાળાને પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા આજ્ઞા ફરમાવે છે. ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપનિ વાનવંતર જ્યોતિર્ષિક અને વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળાને બોલાવે છે. નગરના રખેવાળાને બોલાવીને પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવાની આજ્ઞા ફરમાવે છે.
Fig. 135. : HGP. 2, 25. Siddhārtha commands his officers to announce a festival.
At daybreak King Siddhārtha commanded city warders to announce a festival with freeing of prisoners, sweeping and watering of streets, decoration of the city, sports, and entertainments.
King Siddhārtha sits upon his throne, sword in right hand, faced by four officers, who receive his orders.
ચિત્ર ૧૩૬: જીરાની પ્રતના પાના ૪૧ ઉપરથી. શ્રી વર્ધમાનકુમારને જન્મ મહોત્સવ ઉજવતા સિદ્ધાર્થ રાજા.
પ્રભુ મહાવીરનો જન્મ થયાનું જાણતાં જ પ્રિયંવદા નામની દાસી દેડતી દેડતી સિદ્ધાર્થ રાજા પાસે આવી પહોંચી અને પુત્ર જન્મ થયાની વધામણી આપી. આ વધામણી સાંભળીને રાજાને અનહદ આનંદ ઉત્પન્ન થાય એમાં તે પૂછવાનું જ શું ? હર્ષના અતિરેકથી તેની વાણી ગદ્ગદ શબ્દાવાળી થઈ ગઈ અને તેના શરીરના રોમાંચ વિકસ્વર થઈ ગયાં. આ વધામણી આપનાર દાસી પર રાજા ઘણા પ્રસન્ન થયો; પિતાનાં મુગટ સિવાયનાં સઘળાં આભૂષણે તેને બક્ષીસ આપી દીધાં અને દાસીપણાથી તેને મુક્ત કરી દીધી.
સવાર થતાં જ, સિદ્ધાર્થ રાજાએ નગરના કોટવાળાને બોલાવીને કહ્યું કે : “હે દેવાનુપ્રિયો! તમે જલદી ક્ષત્રિયકુંડ ગામ નગરના કેદખાનામાંથી તમામ કેદીઓને છોડી મૂકો અને આખા નગરને શણગારો.
ઉપરાંત નાચ કરનારા, મલયુદ્ધ કરનારા, હાસ્ય-કુતૂહલ કરનારા વિદૂષકો, ભાંડ-ભચા, હાથી, ઊંટ કે ઊંચા રાખેલા વાંસને કુદી જનારા, રસિક કથાઓ કહેનારા, રાસ રમનારા, વાંસ ઉપર ચઢી તેના અગ્રભાગ ઉપર ખેલ કરનારા, ચામડાની મશકમાં વાયુ ભરી શરણાઈ બજાવનારા, વીણુ વગાડનારા, તાળી વગાડી નાચ કરનારા, આવી આવી જાતના કુતૂહલખેલ-રમતગમત કરનારા અનેક લોકોને લોકોના મનોરંજન માટે ક્ષત્રિયકુંડગ્રામ નગરને વિષે બોલાવે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org