________________
As Represented in the Kalpasûtra Paintings
[ 69
ધનને ખુલ્લું કરીને તે તમામ દાનરૂપે દેવાના વિચાર કરીને અને પેાતાના ગાત્રના લેાકામાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુના જે તે પહેલા માસ અને પહેલા પક્ષ એટલે માગ શરના ૧૦ દિ॰ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની ૧૦ દિ॰ દશમના દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને ખરાખર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે વધુ એવી પૌરુષી થવા આવી હતી તેવે સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂતૅ ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવા માનવા અને અસુરાનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સેાનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટલેાકા હતા, કેટલા મુખમંગળિયા-મુખે મીઠું બેાલનારા-હતા, વર્ધમાનકેા એટલે પાતાના ખભા ઉપર ખીજાઆને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણેા હતા. અને કેટલાક ઘંટ વગાડનારા હતા. એ બધા લેાકેાથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઇને ભગવાનના કુલમહત્તા તે તે ઇષ્ટ પ્રકારની મનેહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણરુપ શિવરુપ ધન્ય મંગળમય પરિમિત મધુર અને સાહામણી વાણીદ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાઃ
હે નંદ! તારા જય જય થાઓ, હે ભદ્ર ! તારા જય જય થાએ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ અને જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા, તું નહીં જિતાયેલી ઇંદ્રિયાને જિતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે; વિઘ્નાને જિતી લઈને હે દેવ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા તત્પર રહેજે, તપદ્વારા તું રાગ અને દ્વેષ નામના મત્લાને હણી નાખજે, ધૈર્યના મજબુત કચ્છ આંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર! તું ત્રણલાકના રંગમંડપમાં વિજયપતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલવરજ્ઞાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરુપ મેાક્ષને મેળવજે, પરીષહેાની સેનાને હણીને હું ઉત્તમ ક્ષત્રિય ! –ક્ષત્રિયનરપુંગવ ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસ સુધી, બહુ પક્ષ્ા સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુઓ સુધી, બહુ અયનેા સુધી અને બહુ વર્ષો સુધી પરીષહા અને ઉપસગે^થી નિર્ભય બનીને ભયંકર અને ભારે ખીહામણા પ્રસંગેામાં ક્ષમાપ્રધાન થઇને વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિગ્ન ન થાઓ; એમ કહીને તે લેાકેા ભગવાન મહાવીરના જય જય નાદ ગજવે છે.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રા વડે જોવાતા જોવાતા, હજારા મુખાવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારા હૃદયાવડે અભિનંદના પામતા પામતા, ભગવાનને જોઇને લાકા એવા મનારથા કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહીયે તા સારું એ રીતે હજાર જાતના મનેારથી કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહિયે તે સારું એ રીતે હજાર જાતના મનેારથા વડે વિશેષ ઈચ્છાતા ઈચ્છાતા, ભગવાનનાં ક્રાંતિ અને રુપગુણને જોઈને સ્રીએ આવા અમારા ભરથાર હાય તા કેવું સારું' એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રુપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થાતા પ્રાર્થાતા અને હજારે) આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પેાતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીઓના હજારા પ્રણામાને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારા ઘરાની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાઓ, અને ગીતાના ગાવા બજાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજી જય જય નાદના ઘાષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન અનતા અનતા પેાતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં-અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાંઓની કાંતિ સાથે તમામ સેના સાથે હાથી ઘેાડા ઊંટ ખચ્ચર પાલખી મ્યાના વગેરે તમામ વાહના સાથે, તમામ જન સમુદાય સાથે, તમામ આદર સાથે-તમામ ઔચિત્ય સાથે, પેાતાની તમામ સંપત્તિ સાથે, તમામ શેાભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા ક્ષુદ્રજન ગરાસિયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ણો સાથે, તમામ નાટકા સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ વસ્ર ગંધ માળા અને અલંકારની તમામ પ્રકારની શાલા સાથે તમામ વાજાંઓના
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org