Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 121
________________ 68] The Life of Lord Sri Mahāvira આ ચિત્રમાં સિંહાસનની પાછળ સ્ત્રી-પરિચારિકાને બદલે બાલસરીનું ઝાડ છે અને દાન લેનાર વ્યકિતઓની સંખ્યા પાંચને બદલે ત્રણની છે. બાકી ચિત્ર ૧૩૮ને બરાબર મળતે પ્રસંગ છે. Fig. 137. : JRP, 46. Two scenes in one : (a) The Laukāntika gods cames to awaken Mahāvira to his mission; (b) Mahavira gives away his possessions. When the time had come for Mahavira to leave the world, the Laukāntika gods came to awaken him to his mission. In the upper portion sits Mahāvira on a throne with the Laukāntika gods facing him in an attitude of worship, saying, "Arhat, propogate the religion which is a blessing to all creatures in the world !” In the lower portion sits Mahāvīra on a throne, making gifts to a gray-bearded man and two young men. In front of him is a table heaped with jewels. Each of the poor men has an object in his hand, obviously a gift. ચિત્ર ૧૩૮. : પાટણ ના પાના ૩૩ ઉપરથી. સંવત્સરી દાન આપતા શ્રી વર્ધમાનકુમાર. શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વર્ષીદાન આપવાનું શરૂ કર્યું. તેઓ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાતઃકાળના ભજન પહેલાં એક કરોડ ને આઠ લાખ સોનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠક્યાસી કરોડ અને એસી લાખ સોનૈયા દાનમાં ખચ દીધા. ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલા છે અને જમણા હાથે સેનિયાનું દાન આપે છે. હાથમાં એક સોનૈયો અંગુઠો અને તર્જની આંગળીથી પકડેલે દેખાય છે. મહાવીરને જમણે પગ સિંહાસન પર છે અને ડાબો પગ પાદપીઠ પર છે, જે બતાવે છે કે દાનની સમાપ્તિનો સમય થવા આવ્યો છે. આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂછ સહિત ચિત્રકારે ચીતરેલા છે. મહાવીરની નજીકમાં ત્રણ પાયાવાળી ટીપોઈ ઉપ૨ સુવર્ણન તે સ્પષ્ટ દેખાય છે. ઉપરની છતના ભાગમાં ચંદરે બાંધેલો છે. ચિત્રની ડાબી બાજુએ એક વૃદ્ધ તથા ચાર ઉમ્મરલાયક માણસે, એમ કુલ મળીને પાંચ વ્યકિતઓ દાન લેવા આવેલી દેખાય છે. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૩૭નું આ પ્રસંગને લગતું વર્ણન. Fig. 138 : HGP. 2, 33. Mahavira gives away his possessions. The treatment is essentially similar to that of figure 137. ચિત્ર ૧૩૯ : નવાબ ૧ના પાના ૫૫ ઉપરથી. પ્રભુ શ્રી મહાવીર ચંદ્રલેખા પાલખીમાં દીક્ષા લેવા જતાં. શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થ ધર્મમાં આવતાં-વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાના ઉત્તમ આગિક જ્ઞાનદર્શન દ્વારા પોતાનો નિષ્ક્રમણુકાળ એટલે પ્રત્રજ્યાસમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઈને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને એ જ પ્રમાણે સેનાને, વાહનોને ધનભંડારોને, કેકારને તજી દઈને, પુરને તજી દઈને, અન્તઃપુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહોળાં ધન કનક, રતન, મણિ, મોતી, શંખ, રાજપટ્ટ કે રાજાવત પરવાળાં માણેક વગેરે સવવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178