Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 118
________________ As Represented in the Kalpasūtra Paintings [ 65 mounted the back of the god. Then the god, with wicked intent, took the form of a terrifying demon and began to increase in size until he was even larger than the mountains. In his hell like mouth, his tongue looked like the serpent Takşaka; on his head now like a mountain top (indeed the sirahsaila) his tawny hair flamed like a forest fire. His two dreadful tusks (or, rows of teeth) were like saws; his eyes blazed furiously like braziers of coals (angarasakatyau); his brows, twisted in a scowl were like two mighty serpents. He was still growing larger when the Lord dealt him a mighty blow on the back with his fist, and that blow reduced him to a dwarf. The god, who had thus suffered and actual demonstration of the manliness of the Lord, described by Indra, now took his true form, did reverence to the Lord, and returned to his abode. (a) In the upper portion of the painting at the left is a tree, around which is coiled a snake (the god in disguise), Near the tree is a boy playing and Lord Mahāvira is on the shoulder of a god. Above Mahavira's head is parasol. Behind Mahāvīra at the right are three boys playing. (b) In the lower portion at the left is a trumpeter, and behind him Mahāvīra is seated on an elephant on his way to school. Following the elephant are three ladies with auspicious objects in their hands. At the bottom of the painting four men are following the procession. ચિત્ર ૧૩૩ : શ્રી વર્ધમાનકુમારનું પાણિગ્રહણ. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાન ૫૦ ઉપરથી. ચિત્રની મયમાં બાંધેલા લગ્નમંડપમાં શ્રી વર્ધમાનકુમાર તથા યશોદાને હસ્તમેળાપ, બંનેની વચમાં બેઠેલો જોશી કરાવે છે. લગ્નમંડપની બંને બાજુએ ચોરીના વાસણો ઉપરાઉપરી ગોઠવેલા દેખાય છે. ચોરીના વાસણોની બાજુમાં કદલી સ્તંભ ઊભા કરેલા છે. ચિત્રની જમણી બાજુએ ચેરીની બહાર એક પુરુષ સુંદર વસ્ત્રાભૂષણો પરિધાન કરીને ઉભેલો છે, જ્યારે ચિત્રની ડાબી બાજુએ એક સ્ત્રી સુંદર વસ્ત્રાભૂષણ પરિધાન કરીને ઉભેલી છે. તેણીના ઊંચા કરેલા જમણા હાથમાં કાંઈક માંગલિક વસ્તુ છે. ચિત્રની ઉપરના ભાગમાં કદલી વૃક્ષનાં પાંદડાનાં બનાવેલાં સુંદર તોરણે લટકતાં દેખાય છે. આ ચિત્ર આપણને ચિત્રકારના સમયની લગ્ન વ્યવસ્થાનો પૂરેપૂરો ખ્યાલ આપે છે. Fig. 133 : Vardhamana's Marriage : From the folio No. 50 of Sri Suparsvanatha Caritra's MS. In the centre of the Painting is a chawri (marriage pavilion), and inside are seen Vardhamanakumārā and his bride Rājkumāri Yasodā, with their hands in unision. Between them, a brāhmaṇ is seated. A lamp is hanging in the pavilion. At the left one man is standing with a raised hand and a woman is standing at the right with an auspicious object in a raised hand witnessing the marriage ceremony. Decorative arches (torana) of Kadalivriksa are seen hanging near the top of the painting. This is a beautiful symbolic specimen of the marriage pavilion of the fifteenth century. ચિત્ર ૧૩૪: વર્ધમાનકુમારનું પાણિગ્રહણ. પ્રભુ અનુક્રમે બાલ્યાવસ્થા વટાવીને યૌવનાવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેઓને ઉંમરલાયક અને ભેગસમર્થ જાણી, શુભ તિથિ, શુભ મુહુર્તમાં સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણવ્યા. ચિત્રમાં વર્ધમાનકુમાર તથા યશોદાનો હસ્તમેળાપ થતે બતાવેલ છે. બંનેની વચ્ચે સળગતો અગ્નિ બતાવેલ છે. બંને બાજુએ ચેરીના વાસણો તથા કેળને સુંદર માંડે બાંધેલો છે. ચિત્રની નીચેના ભાગમાં ૧૭. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178