Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 58
________________ [25 As Represented in the Kalpasūtra Paintings ચિત્ર ૩૪. દેવસા. ની પ્રત ઉપરથી. કેસરીસિંહ. પછી વળી, મોતીના હારને ઢગલો, દૂધને દરિયે, ચંદ્રનાં કિરણ, પાણીના બિંદુઓ અને રૂપાને મોટે પહાડ એ બધાની સમાન ગરા, રમણીય, દેખાવડા જેના પાંચ એટલે પંજા સ્થિર અને લઠુંમજબૂત છે, જેની દાઢા ગેળ, ખુબ પુષ્ટ, વચ્ચે પિલાણ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢે વડે જેનું મુખ હામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચેકખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ, બરાબર માપસર, ભાયમાન અને લટ્ટુ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન-લટકતી છે, એવા, જેની બંને આંખો સેનાની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલકલ કરે છે, બરાબર ગેળ છે તથા ચેકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથીવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચોકખા કાંધ છે એવાં, તથા જેની યાળ-કેસરાવળી-કમળ, પેળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાએલી એવી યાળના આડંબરથી જે શોભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલું હોવાથી ગોળાકારે વળેલું અને સુંદર છે એવા સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પોતાના મોંમાં પેસતા તથા નહોર જેના અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પિતાનો પાલવ ન ફેલાવેલ હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલારાણી ત્રીજા સ્વપ્રમાં જૂએ છે. ચિત્રમાં સિંહને બદલે ચિત્રકારે સિંહને સૂઢ સહિત ચીતરીને કેસરીસિંહની રજૂઆત કરેલી છે. સ્વપ્નના વર્ણન પ્રમાણે જ સિંહનું પૂછડું વળેલું તથા સિંહની જીભ લપલપાયમાન કરતી બતાવેલી છે. અહીં પણ ઉપરના ભાગમાં વાતાયનો રજૂ કરેલાં છે. Fig. 34. DVS. The lion. The third dream was a lion of a dazzling white colour, like a bunch of pearls, or the ocean of milk, representing lunar radiance, the drops of dew, whiter than the great mountain Vaitādhya pleasing and delightful to the sight, strong, muscular, and fat, with his members all properly rounded in the most elegant way, having a sharp well-formed jaw, a mouth beautiful as the periphery of a lotus. a fine muscular lip, with a palate like the red water lily, and the tip of his tongue hanging out of his mouth like fine gold being poured out of a crucible, while his bright eyes seemed like a ball of lightning. His chest was broad and his large well-made shoulders were adorned with a soft, bright, sleek, long-haired mane, while his tail was raised aloft with a circle in the centre, bounding like a ball, and possessing the good qualities as well as form of the moon. He seemed descending from heaven with open mouth, as if he was coming directly down upon us; lion with sharp strong claws, yet pleasing to the sight, and with a tongue hanging out of his mouth, beautiful as the petal of a lotus. In the painting, the artist has represented a lion with a tongue protruding from his mouth on the blue background. The lion's tail is also flapping as mentioned in the text. The upper part of the picture, showing the entablature of the house is beautifully ornamented with a swan in the centre. - ચિત્ર ૩૫. લક્ષમીદેવી. પાટણ ૧, ૨૧. ત્યારપછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચોથે સ્વને લહમીદેવીને જૂએ છે. એ લક્ષમીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બંને પગના ફણું બરાબર ગોઠવાયેલા સેનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચા અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178