Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 103
________________ The Life of Lord Sri Mahavira Fig. 122. DUA. 1. 46. Two scenes in one : (a) Mahāvīra's lustration and bath at his birth; (b) Sakra in fivefold rupas. 58] The treatment is essentially similar to that of our fig. 123 and 127, ચિત્ર ૧૨૩, પ્રભુ શ્રીમહાવીરસ્વામીને મેરુ પર્વત પર જન્માભિષેક. પાટણ રની પ્રતના પાના ૨૯ ઉપરથી. સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શક્ર નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇન્દ્રે અવિધજ્ઞાનના ઉપયોગ મૂકી જોયું તે ચરમ જિનેશ્વરના જન્મ થએલા જણાયા. તરત જ ઇન્દ્રે હરિગમેષી દેવ પાસે એક ચેાજન જેટલા પરિમંડળવાળા સુઘાષા નામનેા ઘંટ વગડાવ્યા. એ ઘંટ વગાડતાંની સાથે જ સર્વ વિમાનામાં ઘંટ વાગવા લાગ્યા. પેાતાતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવા સમજી ઈન્દ્રને કાંઇક ક્તવ્ય આવી પડયું છે. તે સર્વે એકઠા થયા એટલે હરિણગમેષોએ ઇન્દ્રના હુકમ કહી સંભળાવ્યા. તીર્થ‘કરના જન્મમહેાત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેવાને બહુ જ આનંદ થયા. ગયા કે દેવાથી પરિવરેલા ઇન્દ્ર નન્દીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મસ્થાનકે આવ્યા. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા દઇ, વંદન-નમસ્કાર વગેરે કરી મેલ્યેા કે ‘કુક્ષિમાં રત્ન ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી હે માતા ! હું તમને નમસ્કાર કરૂ છું. હું દેવાનેા સ્વામી શક્રેન્દ્ર આજે તમારા પુત્ર છેલ્લા તીર્થંકરના જન્મમહાત્સવ ઊજવવા દેવલાકથી ચાલ્યા આવું છું, માતા ! તમે કાઈ રીતે ચિંતા કે વ્યગ્રતા ન ધરતાં.' તે પછી ત્રિશલા માતાને ઇન્દ્રે અવસ્વાપિની નિદ્રા આપી અને જિનેશ્વરપ્રભુને કસંપુટમાં લીધા. ધીમેધીમે વિવિધ ભાવના ભાવતા, દેવાથી પરિવરેલા, સૌધર્મેન્દ્ર, મેરુપર્વતના શિખર ઉપર રહેલા પાંડુક વનમાં આવી પહેાંચ્યા અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિ પાંડુકખલા નામની શિલા પર જઈ પ્રભુને ખેાળામાં લઈ પૂર્વ દિશા ભણી મુખ કરી સ્થિત થયા. પહેલાં અચ્યુતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને છેક છેલ્લે ચંદ્ર-સૂર્ય વગેરેએ પણ પ્રભુના સ્નાનને લહાવા લીધા. શકેન્દ્રે પાતે ચાર વૃષભનું રુપ કરીને આઠ શીંગડાંમાંથી ઝરતા જળ વડે પ્રભુના અભિષેક કર્યા. ચિત્રમાં સૌધર્મેન્દ્રના ખેાળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઈંદ્રના મસ્તક ઉપર ઉત્તમ કિંમતી છત્ર છે અને પાછળના ભાગમાં ભામંડલ છે. ઉપરના ભાગમાં એ વૃષભનાં રુપા ચીતરેલાં છે અને આજુબાજુમાં એ દેવા હાથમાં કલશ લઈને ઊભેલા છે, ઇન્દ્રની પલાંઠીની નીચે મેરુપર્વતની ચૂલાએ ચીતરેલી છે. પર્વતની ચૂલાની બંને બાજુએ પૂજનની સામગ્રી હાથમાં લઈને પર્વત પર ચડતા એકેક ભક્તજનની ચિત્રકારે રજૂઆત કરેલી છે. Fig. 123. HGP. 2, 29. Mahāvīra's lustration and bath at birth. The treatment is essentially similar to that of our figure 122. On the night when Mahavira was born there was a divine lustre caused by the gods descending; and ascending, wealth was poured on to the palace of Siddhartha by the servants of Kubera; and the gods celebrated the festival of the birth bath of the Tirthankara (titthayarajammana-abhiseya-mahimae kayae). Hemachandra expands the account. The 56 dikkumaris acted as midwives. Then came Sakra, threw the queen into a deep slumber with a sleeping charm, laid a false Mahavira by her side, and made himself fivefold (Jaisalmerni Chitrasamriddhi Fig. no. 32). With one self he held the child, with a second self he held a parasol over Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178