Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 104
________________ As Represented in the Kalpasūtra Paintings [59 the child, with a third and fourth he stood beside it waving fly-whisks, and with the fifth, bearing the thunderbolt, he danced before the child. Then all went to Mount Meru for the ceremony. The 63 other Indras came to bath the child. The Master playfully pushed the tip of Mount Meru with his left great toe, and all the mountain peaks down before him, to the amazement of the gods. Then the Indras anointed him with marvellous unctions. In our painting, Mahāvīra sits on Sakra's lap. Beside him are two Indras, holding pitchers of water. Above are two bulls, apparently two of four crystal bulls created by Sakra to stand in the four directions. The peaks of Mount Meru appear in the bottom of th scene. Above Sakra is an honorific parasol and behind him is an aureole. At the right of the Meru peak a man is climbing with a flower basket and at the left a man is climbing with a flower in his hand, these subjects are additional to our figure. 122. ચિત્ર ૧૨૪. પ્રભુ શ્રીમહાવીરસ્વામિને જન્માભિષેક. નવાબ ૧ની પ્રતના પાના ૪૬ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨૨-૧૨૩નું આ પ્રસંગને લગતું વર્ણન. Fig. 124. SMN, 1, 46. Mahavira's lustration and bath at birth. The treatment is essentially similar to our figure 122. ચિત્ર ૧૨૫. સિદ્ધાર્થ રાજાના ભવનમાં હિરણ્યને વરસાદ વરસાવતા દે. નવાબ ૪, પાના ૩૨ ઉપરથી. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લેકમાં વસતા ઘણા ભક દેએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યને વરસાદ અને સુવર્ણનો વરસાદ, રતનનો વરસાદ અને વજન વરસાદ, વસ્ત્રોને વરસાદ અને ઘરેણાંનો વરસાદ, પાંદડાંનો વરસાદ અને ફુલનો વરસાદ, ફળોનો વરસાદ અને બીજનો વરસાદ, માળાઓનો વરસાદ અને સુગંધને વરસાદ, વિવિધ રંગને વરસાદ અને સુગંધિત ચૂર્ણોને વરસાદ વરસાવ્યો, વસુધારા વરસાવી એટલે ધનને રેલમછેલ વરસાદ વરસાવ્યો. Fig. 125. SMN. 4, 32 The serevants of Kubera rained shower of silver, gold etc, on the king Siddhartha's palace. During the night in which Sramaņa Bhagavān Mahāvira was born, many gods of the Lokāntikadeva--loka, in Kuber's service, rained on the palace of king Siddhārtha, a shower of silver, gold, diamonds, garments, ornaments, leaves, fruits, seeds, garlands, perfumes, scented powders, coloured powders and a continuous shower of riches. ચિત્ર ૧૨૬. પાટણ ૩ના પાના ૩૮ ઉપરથી. પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ પ્રસંગે આનંદ કરતા દેવો. ભગવાન મહાવીરના જન્મ મહોત્સવ વખતે, દેવ જૂદી જૂદી જાતનાં વાદ્યો વગાડીને આનંદ કરતાં દેખાય છે. ચિત્રમાં કુલ ચાર દે છે. તેમાં ઉપરના દેવના જમણા હાથમાં લૂંટ, તથા ઉંચા કરેલા ડાબા હાથમાં ઘંટ વગાડવાને દડે છે. પ્રથમ દેવની પાછળ બંને હાથે ઢોલ વગાડતે બીજે દેવ ઊભેલ છે, દેવના બંને હાથની ગતિ ખાસ જોવા જેવી છે. નીચેના બે દેવે પૈકી, પ્રથમ દેવના બંને હાથમાં શંખ છે, અને પ્રથમ દેવની પાછળ ઊભેલો બીજો દેવ ભૂંગળ વગાડે છે. આ ચિત્રપ્રસંગ ચિત્રકારના સમયના સંગીતના વાદ્યો તથા તે વગાડવાની પદ્ધતિને પૂરા આપણને પૂરો પાડે છે, જે જોતાં આપણને લાગે છે કે ચિત્રકારના સમયમાં પશ્ચિમ ભારતની પ્રજામાં સંગીતનું જ્ઞાન અને સન્માન ઘણાં જ ઉચ્ચ પ્રકારનાં હોવાં જોઈએ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178