Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 115
________________ 62] The Life of Lord Sri Mahavira are reflective of the art and fashion of the age. The earrings provided a new vogue, Silver colour adds to the lustre of the miniature, whose every figure represents a model symbolic of the prosperity and progress of the 15th century. ચિત્ર ૧૨૮: પ્રભુશ્રી મહાવીરને જન્મ અને પછી જાગરણ. હંસ. વિ. ૧, ઉપરથી. પ્રભુ શ્રી મહાવીરના જન્મના વર્ણન માટે ચિત્ર ૧૨૭નું આ પ્રસંગનું વર્ણન જુઓ. પુત્ર જનમના છઠ્ઠા દિવસે પ્રભુના માતાપિતાએ કુલધર્મ પ્રમાણે જાગરણુનો ઉત્સવ એટલે રાતિજો કર્યો. ચિત્રના નીચેના ભાગમાં સુંદરવસ્ત્રાભૂષણો પહેરીને, ઉંચા કરેલા એક હાથમાં પૂજન કરેલું પુસ્તક પકડીને ચાર કુમારીકાઓ બેઠેલી છે. Fig. 128 : HVB 1. Sri Mahavira's birth and Vigil on the sixth night. The treatment of the upper register is essentially the same as that in our figure 127. The parents of Mahāvīra celebrated the birth of the heir on the first day; they observed the religious vigil on the sixth day. The painting shows four women holding a book with flowers in raised hand. All women are beautifuly dressed and ornamented. ચિત્ર ૧૨૯ : બાળ મહાવીરને જન્મના ત્રીજા દિવસે ચંદ્રના દર્શન કરાવે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં ચંદ્ર છે. બાકીના પ્રસંગોની રજૂઆત નીચેના ચિત્રને લગભગ મળતી છે. ચિત્ર ૧૩૦ : બાળ મહાવીરને જન્મના ત્રીજા દિવસે સૂર્યનું દર્શન કરાવે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં ઊગતો સૂર્ય છે. જમણી બાજુએ રાજમહેલની અગાસીનો એક ભાગ છે. સૂર્યની નીચે ત્રિશલારાણી બાળક વર્ધમાનકુમારને ઉંચા કરેલા બંને હાથમાં પકડી રાખીને સૂર્યનાં દર્શન કરાવે છે. રાણીની પાછળ છત્ર સહિત સિંહાસન છે. આ બંને ચિત્રો અઢારમા સિકાની રાજપૂત ચિત્રકલાના નમૂનાઓ છે. બંને ચિત્રોમાં રાણીએ મસ્તક ઉપર ઓઢણીનો કેટલોક ભાગ ઓઢેલો સ્પષ્ટ દેખાય છે. Fig. 129 : Showing the moon to Babe Mahāvira on the third day after the birth. On the left is seen the Moon. The traetment corresponds to the treatmet of Fig. 130. Both these illustrations represent the art of Rajput Painting of the 18th century. Fig. 130 : Showing the Sun to Babe Mahavira on the third day after the birth. On the right side is a rising Sun and to the left on the top is a balcony of the palace. Raising Vardhmānakumar with both hands, the Queen Trislādevi shows the rising Sun. Behind the Queen is the sinhasana (throne) with a canopy. ચિત્ર ૧૩૧: આમલકી ક્રીડા કરતા શ્રીવર્ધમાનકુમાર, કુસુમચંદ્રસૂરિજીની કલ્પસૂત્રની છત ઉપરથી. ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૧૩૨નું આ પ્રસંગને જ લગતું વર્ણન. Fig. 131. KSM : The youthful Mahavira and the jealous god. The treatment is essentially the same as that in figure 132. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178